શોધખોળ કરો

IPLમાં ધૂમ મચાવી રહેલા આ ખેલાડીને તાત્લાલિક ભારતીય ટીમમાં સામેલ કરવા ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ કરી માગ

IPL 2022: IPLની આ સિઝનમાં કાશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ધૂમ મચાવી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે ભલે હૈદરાબાદની હાર થઈ હોય પરંતુ હાર કરતા હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ચર્ચા થઈ રહી છે.

IPL 2022: IPLની આ સિઝનમાં કાશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ધૂમ મચાવી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે ભલે હૈદરાબાદની હાર થઈ હોય પરંતુ હાર કરતા હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ચર્ચા થઈ રહી છે. કારણ કે આ મેચમાં 5 વિકેટ લીધી હતી. મલિકે તેની ચાર ઓવરમાં 25 રન આપીને પાંચ વિકેટ લીધી હતી જેથી તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 

સ્વાને મલિક અંગે આપ્યું નિવેદન
હવે ઈંગ્લેન્ડના પૂર્વ ઓફ સ્પિનર ગ્રીમ સ્વાને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઈએ. સાથે તેમણે કહ્યું કે, મને આશા છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં મલિકને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયા પાસે સારા ફાસ્ટ બોલર નથી: સ્વાન

ગ્રીમ સ્વાને કહ્યું કે, ભારતીય ટીમ પાસે બધુ છે પરંતુ ફાસ્ટ બોલર નથી. તેમણે કહ્યું કે, જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ તો કરે છે, ઉમરાન મલિક જેટલી સ્પીડ નથી. તેથી મલિકને વહેલામાં વહેલી તકે ભારતીય ટીમનો ભાગ બનાવવો જોઈએ. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે પુરી રીતે તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે,  ટી નટરાજન અને ચહલ જેવા સારા બોલર છે, પરંતુ ટીમ ઈન્ડિયાને ઉમરાન મલિક જેવા બોલરોની પણ જરૂર છે.

ગુજરાત સામેની મેચમાં ઉમરાને પોતાની સ્પીડથી અનેક દિગ્ગજોને પ્રભાવિત કર્યા છે. તેમણે આ મેચમાં હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. સ્વાને કહ્યું કે, ભલે હૈદારાબાદની ટીમ હારી ગઈ હોય પરંતુ મલિકે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તમને જણાવી દઈએ કે, મલિક આ સિઝનની 8 મેચમાં 15.93ની સરેરાશથી 15 વિકેટ લઈ ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત

Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ

Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો

કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ

ABP Premium

વિડિઓઝ

Banaskantha: ગામમાં લક્કી ડ્રો ચાલુ થાય એ પહેલા જ ત્રાટકી પોલીસ આયોજકો લાઈટ બંધ કરી થઈ ગયા ફરારHun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ
Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ
Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો
Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો
કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ
કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ
Budget 2025 Live:   નિર્મલા સીતારમણ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, મધ્યમ વર્ગને આ મુદ્દે મોટી જાહેરાતની અપેક્ષા

Budget Expectations 2025: આજે કોને શું મળવાની આશા, વાંચો સરકાર પાસે અલગ-અલગ સેક્ટરની શું છે ડિમાન્ડ ?

Budget 2025: આજના બજેટમાં મોદી સરકાર માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને શું આપી શકે છે, શું છે આશા ?

Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?

Embed widget