Rinku Singh Funny Memes Kolkata Knight Riders vs Lucknow Super Giants IPL 2022: રિન્કૂ સિંહ પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ હજુ સુધી તેને વધારે મચોમાં રમવાનો મોકો નથી મળ્યો. લખનઉ સુપર જાયન્ટસ સામે રમાયેલી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા 40 રન ફટકારી દીધા હતા, તેને 15 બૉલોમાં તોફાની બેટિંગ કરતા વિરોધી ટીમના ખેલાડીઓ અને અને તમામ ફેન્સ ચોંકી ગયા હતા. રિન્કૂ સિંહએ 4 છગ્ગા અને 2 ચોગ્ગાની તાબડતોડ ઇનિંગ રમી, જોકે, કેકેઆરને આ મેચમાં માત્ર 2 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત છે કે મેચ બાદ કેકેઆરના બેટ્સમેન રિન્કૂ સિંહ પર ફની મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા... જુઓ...........
ઉલ્લેખનીય છે કે રિન્કૂ સિંહની પાસે હજુ સુધી વધુ મેચો રમવાનો અનુભવ નથી. તેને આ સિઝનમાં 6 મેચો રમી છે અને આ દરમિયાન 134 રન બનાવ્યા છે.
---
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ