શોધખોળ કરો

કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?

પેટ કમિન્સે બૉલિંગમાં 4 ઓવર નાંખીને 49 રન આપ્યા અને બે વિકેટો ઝડપી, પરંતુ બેટિંગમાં તેનો ઝલવો અલગ દેખાયો.

IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલની મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો, કેકેઆરના બેટ્સમેને પેટ કમિન્સે છેલ્લા આવીને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી અને ટૂર્નામેન્ટમાં મુંબઇને વધુ એક હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સને આ પહેલી જ મેચ હતી, અને તેને કેકેઆર તરફથી બેટિંગ આવ્યા બાદ મુંબઇના બૉલરોના છોતરાં કાઢી નાંખ્યા. 

પેટ કમિન્સે બૉલિંગમાં 4 ઓવર નાંખીને 49 રન આપ્યા અને બે વિકેટો ઝડપી, પરંતુ બેટિંગમાં તેનો ઝલવો અલગ દેખાયો. તેને માત્ર 15 બૉલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 56 રનની ઇનિંગ રમી અને મેચ જીતાડી દીધી. પેટ કમિન્સના આ ઓલરાઉન્ડર પ્રદર્શન બાદ ટીમનો માલિક એક્ટર શાહરૂખ ખાન ખુબ ખુશ થઇ ગયો હતો. આ જીત સાથે જે કેકેઆર પૉઇન્ટ ટેબલમાં નંબર વન ટીમ બની ગઇ છે. કેકેઆરની રનરેટ હવે વધીને +1.102 રન થઇ ગઇ છે. 

એક્ટર શાહરૂખ ખાને પોતાની ટીમની અદભૂત જીત બાદ જબરદસ્ત ફેસબુક પૉસ્ટ લખી, તેને લખ્યું- વાહ ફિર ! કોલકત્તા નાઇટ રાઇડર્સ કે લડકે... પેટ કમિન્સમાં આંદ્રે રસેલની જેમ ડાન્સ કરવા માંગુ છુ, અને આખી ટીમે જે રીતે તમને ગળે લગાવી છે, વાહ કેકેઆર અને કહેવા માટે બીજુ શું છે... 'પેટ' દિયે છક્કે !!! KKR vs MI: પેટ કમિન્સે મુંબઇ ઇન્ડિયન્સે લૂટ્યા, ઇતિહાસ રચતા મોટા રેકોર્ડની બરાબરી.

શાહરૂખ ખાનની પૉસ્ટ બાદ સોશ્યલ મીડિયા પર લોકો મુંબઇ ઇન્ડિયન્સની મજાક ઉડાવવા લાગ્યા છે, અને પેટ કમિન્સના વખાણ કરવા લાગ્યા છે. આ પૉસ્ટ બાદ કેવા કેવા મીમ્સ બન્યા..........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget