શોધખોળ કરો

Video: ફરી એમ્પાયરની ભૂલ પકડાઇ, આઉટ હોવા છતાં કોલકત્તાના બેટ્સમેનને આઉટ ના આપ્યો ને પછી હાર્દિકે.................

ગઇકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી મળેલા 157 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને શરૂઆત સારી ના મળી.

KKR vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એમ્પાયરિંગ પર સવાલો ઉઠી રહ્યાં છે, દિલ્હી અને રાજસ્થાનની મેચમાં એમ્પાયરના નૉ બૉલ વિવાદ બાદ વધુ એક મેચમાં એમ્પાયરની ભૂલ સામે આવી છે. ગઇકાલે રમાયેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં એમ્પાયરે બેટ્સમેનનને આઉટ હોવા છતાં આઉટ ના આપતા વિવાદ થયો હતો, જોકે ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રિવ્યૂ લઇને એમ્પાયરની ભૂલને પકડી લીધી હતી. 

ખરેખરમાં, ગઇકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી મળેલા 157 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને શરૂઆત સારી ના મળી. ઓપનર સુનીલ નારેન માત્ર 5 રન બનાવીને આઉટ થઇ ગયો. આ પછી ગુજરાતે પકડ મજબૂત કરવા કમર કસી.

ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પાંચમી ઓવર સ્ટાર બૉલર લૂકી ફર્ગ્યૂસનને આપી, આ ઓવરના બીજા બૉલ પર કેકેઆરનો બેટ્સમેન નીતિશ રાણા ડિફેન્સ કરવાની ઉતાવળમાં વિકેટકીપર રિદ્ધીમાન સાહાને કેચ આપી બેઠો, જોકે, બૉલ સામાન્ય બેટને ટચ થયો હતો, એટલે સાહાએ ધ્યાન આપ્યુ, પરંતુ લૂકી ફર્ગ્યૂસને જોરદાર અપીલ કરી પરંતુ એમ્પાયર નકારી દીધી. આ વાતને લઇને ગુજરાતનો શુભમન ગીલ અને હાર્દિક પંડ્યા ચર્ચા કરવા લાગ્યા અંતે ગીલના કહેવાથી હાર્દિકે રિવ્યૂ લઇ લીધો હતો. 

બાદમાં રિવ્યૂમાં સ્પષ્ટ રીતે દેખાયુ કે બૉલ નીતિશ રાણાના બેટને સામાન્ય ટચ થઇ છે અને કેચ આઉટ થયો છે. આ રીતે ટીવી એમ્પાયરે ફિલ્ડ એમ્પાયરના નિર્ણય સામે આઉટનો નિર્ણય આપ્યો હતો. આમ હાર્દિકે એમ્પાયરની ભૂલને પકડી પાડી હતી.

KKR vs GT: રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે કોલકાતાને 8 રને હરાવ્યું
ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના રોમાંચક મુકાબલમાં ગુજરાતે કોલકાતાને 8 રને હરાવ્યું છે.  ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. કોલકાતની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 148 રન બનાવી શકી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget