શોધખોળ કરો

IPL 2024: 24.75 કરોડમાં વેચાયેલા મિચેલ સ્ટાર્કની ધોલાઈ, ફેંસે આપ્યા આવા રિએક્શન

KKR vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કના બોલ પર ઘણા રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.

Social Media Reactions On Mitchell Starc: કોલકાતા નાઈટ રાઈડર્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની રોમાંચક મેચમાં જીતવામાં સફળ રહી. શ્રેયસ અય્યરની ટીમે 4 રને જીત મેળવી હતી. પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કના બોલ પર ઘણા રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 53 રન આપ્યા પરંતુ આ ઝડપી બોલરને સફળતા મળી ન હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી 19મી ઓવર નાખવા આવેલા મિચેલ સ્ટાર્કે પોતાની ઓવરમાં 4 સિક્સ ફટકારી હતી.

મિચેલ સ્ટાર્ક સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો

હાલમાં જ આઈપીએલની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પરંતુ તે સિઝનની તેની પ્રથમ મેચમાં જ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આ પછી ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે મિશેલ સ્ટાર્ક આટલી મોટી રકમને લાયક નથી. આ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જોવા મળ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું

જો આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા આવેલી કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન જ બનાવી શકી હતી. આ રીતે શ્રેયસ અય્યરના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સે જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

Embed widget