શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KKR vs RCB Match Preview: આજે બેંગલુરુ અને કોલકત્તા વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન?

આવી સ્થિતિમાં જ્યારે બેગ્લોર કોલકત્તા સામે હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે તે સીઝનની પાંચમી જીત મેળવવા ઈચ્છશે

ઇન્ડિયન પ્રિમિયર લીગમા આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામ સામે ટકરાશે.  આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એટલે કે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ હંમેશા બેટ્સમેનોને ઘણી મદદ કરે છે. આઇપીએલ 2023માં આરસીબીએ આ મેદાન પર રમાયેલી 5માંથી 3 મેચ જીતી છે.

આવી સ્થિતિમાં જ્યારે બેગ્લોર કોલકત્તા સામે હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે તે સીઝનની પાંચમી જીત મેળવવા ઈચ્છશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી 7માંથી 4 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 7માંથી માત્ર 2 જીત મેળવી છે અને તે 8મા નંબરે છે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી સામે કોલકત્તાનો રેકોર્ડ શાનદાર છે. આ મેદાન પર બંને વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. તેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 4 મેચ જીતી છે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 7 મેચ જીતી છે.

ફાફ ડુપ્લેસીસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે ત્રણ મુખ્ય બેટ્સમેન છે જેઓ મધ્યમ અને નીચલા ક્રમના બેટ્સમેનોને છોડીને અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમની બોલિંગ પણ ચિંતાનો વિષય છે કારણ કે આ સીઝનમાં માત્ર મોહમ્મદ સિરાજ જ ચમક્યો છે.

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે કારણ કે નીતિશ રાણાની કેપ્ટનશીપ હેઠળની ટીમ 7 મેચમાંથી માત્ર 2 જ જીતવામાં સફળ રહી છે. કોલકત્તાની ટીમ ઘણી મેચો જીતવાની નજીક હતી, પરંતુ નિર્ણાયક પ્રસંગોએ મેચ હારી ગઇ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચની પીચ સંપૂર્ણપણે બેટ્સમેનો માટે બનાવવામાં આવી છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે બોલ ઝડપથી સ્વિંગ થઈ શકે છે. આ મેદાન પર છેલ્લી T20 મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 194 રહ્યો છે.

આરસીબી સંભવિત પ્લેઈંગ-11

વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ.

કોલકત્તાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

જેસન રોય, એન જગદીશન (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝા, ઉમેશ યાદવ, કુલવંત ખેજરોલિયા, વરુણ ચક્રવર્તી.

IPL 2023: પ્લેયર ઓફ ધ મેચ અભિનવ મનોહરે કહ્યુ- આ ટીમ માટે રમવું સૌભાગ્યની વાત...

Abhinav Manohar Reaction: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઈટન્સ સામે 55 રનથી હારી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 20 ઓવરમાં 7 વિકેટે 140 રન બનાવી શકી હતી. જોકે, નેહલ વાઢેરા અને કેમરૂન ગ્રીને મુંબઈ ઈન્ડિયન્સ માટે સારો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો નહોતો. ગુજરાત ટાઇટન્સ માટે નૂર અહેમદ સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ખેલાડીએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય રાશિદ ખાન અને મોહિત શર્માને 2-2 સફળતા મળી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget