શોધખોળ કરો

IPL: આજે કોલકત્તા અને રાજસ્થાન વચ્ચે ટક્કર, જાણો શું કહે છે હાર-જીતના આંકડા, ને કેવી હશે આજની પ્લેઇંગ -11

આઇપીએલમાં બન્ને ટીમોના હાર જીતના આંકડા પર નજર કરીએ તો, બન્ને ટીમો અત્યાર સુધી કુલ 26 વાર આમને-સામને ટકરાઇ ચૂકી છે.

RR vs KKR: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે લીગની 56મી મેચ રમાશે. લીગની અડધીથી વધુ મેચો રમાઇ ચૂકી છે, પરંતુ પ્લેઓફનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. આજે લીગની 56મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટક્કર રાજસ્થાન રૉયલ્સ સામે થવાની છે. આજની મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ખાસ વાત છે કે, આજની મેચ બન્ને ટીમોની આ સિઝનની પ્રથમ ટક્કર હશે. અત્યારે પૉઈન્ટ ટેબલમાં રાજસ્થાન રૉયલ્સ પાંચમા સ્થાન પર છે, અને KKRની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. બંને ટીમોએ અત્યાર સુધી કુલ 11-11 મેચ રમી છે અને બન્નેએ 5માં જીત હાંસલ કરી છે. જાણો શું કહે છે હાર-જીતના આંકડા અને કેવી હશે આજે બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન.....

કોલકત્તા અને રાજસ્થા વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ  - 
આઇપીએલમાં બન્ને ટીમોના હાર જીતના આંકડા પર નજર કરીએ તો, બન્ને ટીમો અત્યાર સુધી કુલ 26 વાર આમને-સામને ટકરાઇ ચૂકી છે. આ મેચોમાં કોલકાતા 14 વાર અને રાજસ્થાન 12 વાર જીત્યું છે, એટલે કે, કેકેઆરનો હાથ અહીં ઉપર રહ્યો છે. વળી, બંને ટીમો ઈડન ગાર્ડન્સમાં 8 મેચ રમી ચૂકી છે, જેમાં KKR 6 અને રાજસ્થાન માત્ર 2 મેચ જીતવામાં સફળ રહ્યું છે. 

બન્નેની આવી હોઇ શકે છે આજની પ્લેઇંગ ઇલેવન - 

કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રહમાનતુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), વેન્કેટેસ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારેન, શાર્દૂલ ઠાકુર, વૈભવ અરોડા, હર્ષિત રાણા, સુયેશ શર્મા, વરુણ ચક્રવર્તી.

રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જૉ રૂટ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, સંદીપ શર્મા, ટ્રેન્ટ બૉલ્ટ, યૂજવેન્દ્ર ચહલ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget