શોધખોળ કરો

IPL 2025 Mega Auction: સાઉથ આફ્રિકાના આ ખેલાડીને મેગા ઓક્શનમાં મળશે 10 કરોડ, ડેલ સ્ટેઈનએ કરી ભવિષ્યવાણી

India vs South Africa: દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી ડેલ સ્ટેને મોટી ભવિષ્યવાણી કરી છે. તેનું કહેવું છે કે આઈપીએલની હરાજીમાં માર્કો જેન્સનને 10 કરોડ રૂપિયા મળી શકે છે.

India vs South Africa: દક્ષિણ આફ્રિકાના શક્તિશાળી ખેલાડી માર્કો યાનસેને ભારત સામેની T20 શ્રેણીની ત્રીજી મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. આ પહેલા તેણે બોલિંગમાં શાનદાર પ્રતિભા બતાવી હતી અને વિકેટ પણ લીધી હતી. ડેલ સ્ટેને યાનસેનને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે IPL 2025ની મેગા ઓક્શનમાં યાનસેનને 10 કરોડ રૂપિયા મળી શકે છે. 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે.

વાસ્તવમાં, ભારતે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. માર્કો યાનસેને આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પછી તેણે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 54 રનની ઇનિંગ રમી હતી. યાનસેનના પ્રદર્શનને જોઈને ડેલ સ્ટેને મોટી આગાહી કરી હતી. સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે યાનસેન  10 કરોડ રૂપિયાનો ખેલાડી છે.

યાનસેનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે અત્યાર સુધીમાં 17 ટી20 મેચ રમી છે. આ દરમિયાન 17 વિકેટ લીધી છે. યાનસેન 139 રન પણ બનાવ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 23 વનડે મેચ રમી છે. આ ફોર્મેટમાં 35 વિકેટ લીધી હતી. તેણે 13 ટેસ્ટ મેચમાં 49 વિકેટ લીધી છે.

IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાવાની છે. અગાઉ, તમામ ટીમોએ ખેલાડીઓની જાળવી રાખવાની યાદી જાહેર કરી હતી. હવે હરાજીમાં ઘણા ખેલાડીઓ પર મોટી બોલીઓ લાગશે. યાનસેનને પણ મોટી રકમ મળી શકે છે. દક્ષિણ આફ્રિકાના અન્ય ખેલાડીઓ પણ છે જેઓ હરાજી દ્વારા સારી કમાણી કરી શકે છે. મેગા ઓક્શનનું આયોજન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થવાનું છે. ગત સિઝનની હરાજી પણ વિદેશમાં થઈ હતી. 

દક્ષિણ આફ્રિકાના શક્તિશાળી ખેલાડી માર્કો યાનસેને ભારત સામેની T20 શ્રેણીની ત્રીજી મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. આ પહેલા તેણે બોલિંગમાં શાનદાર પ્રતિભા બતાવી હતી અને વિકેટ પણ લીધી હતી. ડેલ સ્ટેને યાનસેનને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે IPL 2025ની મેગા ઓક્શનમાં યાનસેનને 10 કરોડ રૂપિયા મળી શકે છે.

આ પણ વાંચો : NPL 2024: શું શિખર ધવન ભારત સિવાય બીજા દેશ માટે રમશે? 'ગબ્બર' ફરી એકવાર મેદાન પર જોવા મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

ABP Premium

વિડિઓઝ

Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતBoard Exam: ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષા કાર્યક્રમમાં થયો ફેરફાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ

દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે

Embed widget