શોધખોળ કરો

MI vs RR: હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની સતત ત્રીજી હાર, રાજસ્થાને લગાવી જીતની હેટ્રીક 

રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું છે. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

MI vs RR Match Report: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું છે. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી મેચ જીતી હતી. આ સાથે જ આ જીત બાદ રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.

રિયાન પરાગે શાનદાર ઇનિંગ રમી હતી

રાજસ્થાન રોયલ્સ તરફથી રિયાન પરાગે સૌથી વધુ રન બનાવ્યા હતા. રિયાન પરાગ 39 બોલમાં 54 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે 10 રન બનાવ્યા હતા. જોશ બટલર 13 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન 12 રન બનાવીને આકાશ માધવાલનો શિકાર બન્યો હતો. રવિ અશ્વિને 16 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શુભમ દુબે 8 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આકાશ માધવાલ સૌથી સફળ બોલર રહ્યો હતો. આકાશ મધવાલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે ક્વેના મફાકાને 1 સફળતા મળી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોનો ફ્લોપ શો

આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન જતા રહ્યા. રોહિત શર્મા સિવાય નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ટીમના 4 બેટ્સમેન 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ આ પછી હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ સારી ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 21 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તાલિક વર્માએ 29 બોલમાં 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલની ઘાતક બોલિંગ

રાજસ્થાન રોયલ્સ માટે ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર હતા. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય નંદ્રે બર્ગરે 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે અવેશ ખાને પિયુષ ચાવલાને આઉટ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget