શોધખોળ કરો

RCB vs CSKની આજની મેચ વરસાદમાં ધોવાઇ જશે ? હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ આવ્યું સામે

IPL 2024: બેંગ્લુરુંમાં હવામાન હમણાં જ સાફ થઈ ગયું છે. અત્યારે ત્યાં સૂર્ય ચમકી રહ્યો છે. જો હવામાન સ્વચ્છ રહેશે તો મેચ સમયસર શરૂ થશે

RCB vs CSK IPL 2024: શનિવારે સાંજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે. જો CSK જીતશે તો તે IPL 2024ના પ્લેઓફમાં પહોંચી જશે. જો આરસીબી જીતે છે તો તેના માટે એક સંભાવના બની શકે છે. પરંતુ તેણે મોટા માર્જિનથી જીતવું પડશે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના હતી, પરંતુ હવે બેંગ્લોરથી એક સારા સમાચાર આવ્યા છે. 

વાસ્તવમાં બેંગ્લુરુંમાં હવામાન હમણાં જ સાફ થઈ ગયું છે. અત્યારે ત્યાં સૂર્ય ચમકી રહ્યો છે. જો હવામાન સ્વચ્છ રહેશે તો મેચ સમયસર શરૂ થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, RCB અને CSK વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે, આ સિઝનની કેટલીક મેચો વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં મેચ રદ્દ કરવી પડી હતી.

જો બેંગ્લુરું અને ચેન્નાઈ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો તેનો ફાયદો CSKને મળશે. જો મેચ રદ થાય છે, તો બંને ટીમોને 1-1 પૉઈન્ટ મળશે. ચેન્નાઈના હાલ 14 પૉઈન્ટ છે. તે 1 પોઈન્ટ મેળવતા જ તેના 15 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ જશે. જ્યારે RCB પાસે હાલમાં માત્ર 12 પોઈન્ટ છે.

RCB પાસે ઘણા મહાન ખેલાડીઓ છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી ટોચ પર છે. કોહલીએ 13 મેચમાં 661 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ફાફ ડુ પ્લેસિસે 13 મેચમાં 367 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'10 ટકા વસ્તીનો સેનામાં કંન્ટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ, ભાજપ ભડક્યું

Virat Kohli Birthday: વિરાટ કોહલીની એ પાંચ ઐતિહાસિક ઈનિંગ, જેણે તેને ક્રિકેટની દુનિયાનો બનાવ્યો 'કિંગ'

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Louisville: અમેરિકામાં લુઈસવિલે એરપોર્ટ પર કાર્ગો પ્લેન ક્રેશ, ત્રણના મોત, 11 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : MLA આવાસ પર 'તિસરી આંખ'
Hun To Bolish : હું તો બોલીશ : 'ગુંડા ગેંગ'નો સફાયો ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળવી જોઇએ સહાય?
Gujarat Politics : ગુજરાતમાં ખેડૂતોને સહાય મામલે રાજકારણ ગરમાયું, જુઓ કોણે શું કહ્યું?
Gujarat Farmers Relief Package : સહાય માટે ખેડૂતોને જોવી પડશે રાહ, આજે નહીં થાય જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'10 ટકા વસ્તીનો સેનામાં કંન્ટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ, ભાજપ ભડક્યું
'10 ટકા વસ્તીનો સેનામાં કંન્ટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ, ભાજપ ભડક્યું
Virat Kohli Birthday: વિરાટ કોહલીની એ પાંચ ઐતિહાસિક ઈનિંગ, જેણે તેને ક્રિકેટની દુનિયાનો બનાવ્યો 'કિંગ'
Virat Kohli Birthday: વિરાટ કોહલીની એ પાંચ ઐતિહાસિક ઈનિંગ, જેણે તેને ક્રિકેટની દુનિયાનો બનાવ્યો 'કિંગ'
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Louisville: અમેરિકામાં લુઈસવિલે એરપોર્ટ પર કાર્ગો પ્લેન ક્રેશ, ત્રણના મોત, 11 ઈજાગ્રસ્ત
Louisville: અમેરિકામાં લુઈસવિલે એરપોર્ટ પર કાર્ગો પ્લેન ક્રેશ, ત્રણના મોત, 11 ઈજાગ્રસ્ત
ફક્ત 7.90 લાખ રૂપિયામાં લોન્ચ થઈ નવી Hyundai Venue, જાણો ફીચર્સ અને વેરિઅન્ટ્સ

Bihar Election 2025: પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ, 6 નવેમ્બરે 121 બેઠકો પર મતદાન 

ચાર દિવસથી ચાલતી સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ સમેટાઈ, રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

Vastu Tips: ઉત્તર પૂર્વમાં માસ્ટર બેડરૂમ ભૂલથી પણ ના બનાવતા, જાણો કઈ છે યોગ્ય દિશા?

Embed widget