શોધખોળ કરો
ઇંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી, ભારતને મોટો ફટકો
1/5

નાના ફોર્મેટમાં બુમરાહનું પ્રદર્શન અને ફોર્મ જોતા ટીમ ઇન્ડિયા માટે આ મોટો ફટકો કહી શકાય છે. જોકે, સુત્રોનું કહેવું છે કે, 'સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં પણ તેની રમત સારી હતી અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ફિટ થઇ જશે.'
2/5

ભારત ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, વનડે અને 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. ટીમ મેનેજમેન્ટ આ સીરીઝને વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે જોઇ રહ્યું છે, જે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાવવાનો છે.
Published at : 01 Jul 2018 11:47 AM (IST)
Tags :
Jasprit BumrahView More





















