શોધખોળ કરો

આ ભારતીય સ્ટાર ક્રિકેટર પર આફરીન થયો કિરોન પોલાર્ડ, ગણાવ્યો સુપરસ્ટાર

હાર્દિક પંડ્યાએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ મેળવ્યું, ખુદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે હવે તેની સૌથી મોટી તાકાત બની ગઈ છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે જણાવ્યું કે ક્યો ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર છે. કિરોન પોલાર્ડે જણાવ્યું કે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખુદમાં ઘણાં ફેરફાર કર્યા છે. આ જ કારણે તે ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર છે. હાર્દિક પંડ્યાએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ મેળવ્યું, ખુદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે હવે તેની સૌથી મોટી તાકાત બની ગઈ છે. પોલાર્ડે કહ્યું કે, ‘તમે જાણો છો કે, જો તમે મેદાનની બહાર આત્મવિશ્વાસથી ભરપૂર હોવ તો મેદાન પર પણ શાનદાર પ્રદર્શન કરી શકો છો. હું સમજું છું કે, આ બાબત દર્શાવે છે કે, એક વ્યક્તિ તરીકે તમે કેટલા મજબૂત છો.’ એક ચેટ શો દરમિયાન વિવાદિત નિવેદન આપવાને કારણે પંડ્યા અને લોકેશ રાહુલના કરિયરનો મોટો ફટકો લાગ્યો હતો. બંનેને જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે ભારત પરત બોલાવી લેવાયા હતા. આ મુદ્દે પોલાર્ડે કહ્યું કે, ‘તે પોતાના નાનકડા કરિયરમાં ઘણું બધું સહન કરી ચૂક્યો છે, પણ તે અહીંથી માત્ર શાનદાર બની શકે છે. તે ખૂબ મહેનત કરે છે. હાલમાં તે જે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી હું બિલકુલ આશ્ચર્યચકિત નથી.’ પોલાર્ડે કહ્યું, ‘કમબેક કરવું સારું રહ્યું. જ્યારે હું ક્રિકેટના મેદાનમાં પગ મૂકું છું તો મારો પ્રયત્ન રહે છે કે હું ટીમ માટે સર્વશ્રેષ્ઠ જ કરું. જોઈએ, ઈન્ટરનેશન લ ક્રિકેટમાં મારું ભવિષ્ય કેવું રહે છે.’ વેસ્ટ ઈન્ડીઝની ટીમ આગામી વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ પર નજર જમાવીને બેઠી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  

પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Embed widget