શોધખોળ કરો

DKએ જેના છેલ્લા બોલે સિક્સર ઠોકીને સૌને સ્તબ્ધ કરી દીધા એ સૌમ્ય સરકાર કોણ છે? જાણો વિગત

1/9
સૌમ્ય સરકાર બેટિંગ અને બૉલિંગ બન્નેમાં દમ ધરાવે છે, તે બાંગ્લાદેશની ટીમમાં 2010 અને 2012 અંડર-19 વર્લ્ડકપની ટીમનો ભાગ રહ્યો હતો, બાદમાં 2012 અંડર-19 વર્લ્ડકપ બાદ પોતાના પ્રદર્શન બાદ સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો.

2/9
સૌમ્ય સરકાર એ બાંગ્લાદેશી ખેલાડી છે અને ટીમમાં હરહંમેશ ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવે છે. ગઇકાલની મેચમાં સૌમ્ય સરકારે બેટિંગ કંઇ ખાસ કામ ના કર્યું, બૉલિંગમાં ત્રણ ઓવર નાંખી હતી જેમાં તેને 33 રન સાથે 1 વિકેટ ઝડપી હતી. જોકે, છેલ્લી ઓવરના કારણે ચર્ચમાં રહ્યો હતો.

3/9
નવી દિલ્હીઃ ગઇકાલે ભારતે નિદહાસ ટ્રાઇ સીરીઝની ફાઇનલમાં બાંગ્લાદેશને છેલ્લા બૉલે હરાવીને તરખાટ મચાવી દીધો છે. આ મેચમાં હીરો તરીકે દિનેશ કાર્તિક સામે આવ્યો છે. કાર્તિકે બાંગ્લાદેશી બૉલર સૌમ્ય સરકારના છેલ્લા બૉલ સિક્ટ ફટકારીને ટ્રૉફી ભારતને અપાવી દીધી. જોકે મેચમાં બે ખેલાડી ચર્ચામાં રહ્યાં એક ભારતનો દિનેશ કાર્તિક અને બાંગ્લાદેશનો ખેલાડી સૌમ્ય સરકારે. સૌમ્ય સરકારના છેલ્લા બૉલ પર ટ્રૉફી નક્કી થઇ કે કોને મળશે. અહીં અમે સૌમ્ય સરકાર વિશે થોડીક માહિતી આપી રહ્યાં છીએ કે કોણ છે સૌમ્ય સરકાર.

4/9
5/9
6/9
ઉલ્લેખનીય છે કે, સૌમ્ય સરકારે બાંગ્લાદેશી ટીમનો એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે, જ્યારે ટીમને જરૂર હોય ત્યારે બેટિંગ અને બૉલિંગ બન્નેથી સાથ આપે છે. 2014ના ડેબ્યૂ બાદ સૌમ્ય સરકારે 2015નો વર્લ્ડકપ રમ્યો જેમાં સારુ પ્રદર્શન કરીને બાંગ્લાદેશની ટીમમાં કાયમી સ્થાન મેળવી લીધુ હતું.

7/9
જમણેરી બેટ્સમેન સૌમ્ય સરકારે ત્યારબાદ 24 એપ્રિલ, 2015ના રોજ, પોતાની કેરિયરની પ્રથમ ટી-20 મેચ રમી હતી. પાકિસ્તાન વિરુદ્ધ શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં જ રમી હતી. આ મેચની સાથે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.

8/9
સૌમ્ય સરકારનો જન્મ 25 ફેબ્રુઆરી, 1993ના રોજ બાંગ્લાદેશના સતખીરામાં થયો હતો. સરકારના પિતાનું નામ કિશોરી મોહન સરકાર છે, જે એક સક્સેસ બાંગ્લાદેશી ક્રિકેટર હતા.

9/9
સૌમ્ય સરકારે બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનો એક ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને 1 ડિસેમ્બર, 2014ના દિવસે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, તેને પ્રથમ મેચ ઝિમ્બાબ્વે સામે બાંગ્લાદેશના શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, મિરપુરમાં રમી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Embed widget