શોધખોળ કરો

શમી જ નહીં આ ક્રિકેટરોના પણ લગ્નેતર સંબંધો રહ્યા છે ચર્ચામાં, જાણો વિગત

1/7
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર આંદ્રે નેલનું જેલેના કુલ્ટિયાસોવા સાથેનું અફેર ઘણું ચગ્યું હતું. લંડનમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ગયેલા આંદ્રે નેલની આંખ સેલિબ્રિટી નાઇટક્લબ મોવિડામાં કામ કરતી જેલેના સાથે મળી ગઇ હતી. આંદ્રેએ આ છોકરીને પોતે કુંવારો હોવાનું જણાવી રોમાન્સ કરવા લાગ્યો. જ્યારે તેની ગર્લફ્રેન્ડને ઈન્ટરનેટ દ્વારા નેલની સચ્ચાઈ જાણવા મળી ત્યારે તેના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. જે બાદ તેણે નેલ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. આ ઘટનાના એક મહિના બાદ ઓક્ટોબર 2010માં આંદ્રે નેલે સુસાઇડની પણ કોશિશ કરી હતી.

2/7
ક્રિકેટમાં સ્પિન બોલિંગ દ્વારા ભલભલા બેટ્સમેનોને આઉટ કરી દેનારો શેન વોર્નનું લગ્ન જીવન 10 વર્ષના ગાળા બાદ ભાંગી પડ્યું હતી. પતિના લફરાંથી કંટાળી જઈને શેન વોર્નની પત્ની સિમોને છૂટાછેડા લઈ લીધા હતા. જે બાદ તેણે બ્રિટિશ એક્ટ્રેસ લિઝ હર્લી સાથે સગાઇ કરી હતી પરંતુ થોડાં જ દિવસોમાં બંને અલગ થઈ ગયા હતા.

3/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સામે તેની પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે આઈપીસીની વિવિધ કલમો હેઠળ આજે કેસ દાખલ કરવામાં આવ્યો છે. લગ્નેતર સંબંધ મુદ્દે કોઈ ક્રિકેટરની જિંદગીમાં વાવાઝોડું આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ ઘણા જાણીતા ક્રિકેટરની જિંદગીમાં આવી ઘટના બની ચૂકી છે.

4/7
પાકિસ્તાની ઓલાઉન્ડર શાહિદ આફ્રિદીની ફિમેલ ફેનની સંખ્યા ઘણી મોટી છે. બુમ બુમના નામે જાણીતો આફ્રિદી ટીમના સાથીઓ હસન રઝા અને અતિક-ઉઝ-ઝમન સાથે કરાચીની એક હોટલના રૂમમાં મહિલાઓના ગ્રુપ સાથે મોજ કરતાં જોવા મળ્યા હતા. આ બાબતનો ઘણો વિવાદ થયા બાદ ત્રણેયને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે બચાવમાં એવી દલીલ કરી હતી કે આ મહિલાઓ તેમની ફેન હતી અને તેઓ રૂમમાં ધસી આવી હતી.

5/7
ઇંગ્લેન્ડ વતી 1977માં ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા માઇક ગેટિંગે તેના ત્રણ વર્ષ લગ્ન કર્યા હતા. લગ્ન પછીના થોડા વર્ષો સુધી ગેટિંગ કપલ પરફેક્ટ ગણાતું હતું. બ્રિટિશ મીડિયા દ્વારા તેના લુસી શિપમેન સાથે અફેર હોવાના અહેવાલ પબ્લિશ થયા હતા. જોકે તેણે આ વાતને રદિયો આપ્યો હતો.

6/7
સર ઇયાન બોથમ ક્રિકેટમાં કોમ્પિટિટિવ એપ્રોચના કારણે જાણીતા હતા. 1976માં તેમણે કેથરિન વાલેર સાથે મેરેજ કર્યા હતા. જેનાથી તેમને એક પુત્ર અને બે પુત્રી થઈ હતી. બ્રિટિશ ટેબલોઇડે તેમના ઓસ્ટ્રેલિયન વેટ્રેસ સાથે અફેરનો અહેવાલ પબ્લિશ કર્યો હતો. જે બાદ તેમણે પત્નીની જાહેરમાં માફી માંગી હતી. વર્ષો બાદ બોથમે ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, તે બેડ હસબન્ડ હતો અને ઓસ્ટ્રેલિયન વેટ્રેસ સાથેના અફેરના કારણે તેનું લગ્નજીવન ભંગાણ પર હતું.

7/7
ક્રિકેટના જાણીતા પાકિસ્તાની એમ્પાયર અસદ રાઉફ 2012માં મોડલ લીના કપૂર સાથે પકડાયો હતો. લીનાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે હું તેને મળી ત્યારે તે ક્રિકેટ એમ્પાયર હોવાનું જાણતી નહોતી. તેણે મને લગ્નનું વચન પણ આપ્યું હતું. આ બંનેના રોમેંટિક સંબંધના અનેક ફોટા પણ વાઇરલ થયા હતા. મેચ ફિક્સિંગમાં સંડોવણી સામે આવ્યા બાદ રાઉફને આઈસીસીની એલાઇટ એમ્પાયર્સ ક્લબમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. જે બાદ તેણે એમ્પાયર તરીકે નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget