શોધખોળ કરો

આ કારણે લાલ નહીં લીલા કલરની જર્સીમાં મેદાનમાં ઉતરી હતી વિરાટ સેના, જાણો વિગતે

1/7
મેદાન પર ફેન્સ પણ રેડના બદલે ગ્રીન કલરના ઝંડા અને ટી શર્ટમાં ટીમને સપોર્ટ કરતાં નજરે પડતા હતા.

2/7
આઈપીએલની એક સીઝનમાં આરસીબીના ખેલાડીઓ સાઇકલ લઈને સ્ટેડિયમમાં આવ્યા હતા, પરંતુ ફેન્સ માટે સ્ટેડિયમ સુધી આવવા માટે સીએનજી રિક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.

3/7
બેંગ્લોરઃ આઈપીએલમાં રવિવારે સાંજે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી આરસીબીની ટીમ 19 રનથી મેચ ભલે હારી ગઈ હોય પરંતુ એક સંદેશ આપવામાં સફળ રહી હતી. રવિવારે આરસીબીની ટીમ તેના ઘરેલું મેદાન પર રાજસ્થાન રોયલ્સ સામે રમવા ઉતરી તો રેડ જર્સીમાં નહીં પરંતુ ગ્રીન જર્સીમાં નજરે પડી હતી.

4/7
જોકે, આરસીબીને ગ્રીન જર્સી ખાસ ફળી નથી અને મોટાભાગની મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

5/7
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણને ટોસ વખતે છોડ પણ ભેટમાં આપ્યો હતો. આરસીબી વર્ષ 2011થી તેના ગો ગ્રીન ઇનિશિએટિવ અંતર્ગત આમ કરતી આવી છે.

6/7
આ પાછળનું પણ એક કારણ હતું. આરસીબી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે ગ્રીન કલરની જર્સી પહેરીને આવી હતી. આ કારણે ટીમ વૃક્ષ અને પર્યાવરણના પ્રતીક ગ્રીન કલરની જર્સી પહેરીને ચાલુ સીઝનમાં પ્રથમ વખતે મેદાનમાં ઉતરી હતી.

7/7
આરસીબી સતત લોકોને વૃક્ષારોપણ કરવાની અપીલ કરતી આવી છે. ટીમના ખેલાડીઓ અનેક વખત ફેન્સને બસો દ્વારા સ્ટેડિયમમાં આવવાની અપીલ કરતા હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget