શોધખોળ કરો
Advertisement
KKR vs SRH : હૈદરાબાદ સામે કોલકાતાની શાનદાર જીત, રસેલની આક્રમક બેટિંગ
કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. નીતિશ રાણાએ 68 અને આન્દ્રે રસેલના આક્રમક 19 બોલમાં 48 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે 19.4 ઓવરમાં જીત મેળવી હતી.
હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 181 રન બનાવ્યા હતા. વોર્નરે આક્રમક બેટિંગ કરતા 85 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી રસેલે 2 વિકેટ ઝડપી હતી.#IPL12 #KKRvsSRH: नितीश राणा के अर्द्धशतक (68) और आंद्रे रसेल (49) की तूफानी पारी से केकेआर ने सनराइजर्स को 6 विकेट से हरायाhttps://t.co/NPUMYWYsjx pic.twitter.com/uMjHyRmY49
— Wah Cricket (@Wahcricketlive) March 24, 2019
કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ મેચમાં હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન રમી રહ્યો નથી. તેના સ્થાને ફાસ્ટ બોલર ભુવનેશ્વરને કેપ્ટનશિપ સંભાળી હતી.#IPL2019 #KKRvSRH: @davidwarner31 scores a brilliant half-century of just 31 ballshttps://t.co/LcixYFdvbu pic.twitter.com/iZisK5CUXv
— Wah Cricket (@Wahcricketlive) March 24, 2019
ડેવિડ વોર્નર પ્રતિબંધ પછી પ્રથમ વખત આઈપીએલમાં વાપસી કરી રહ્યો છે. જેથી તેના ઉપર બધાની નજર રહેશે.#IPL2019 #KKRvSRH कोलकाता के कप्तान दिनेश कार्तिक ने जीता टॉस, हैदराबाद की बल्लेबाज़ी. @KKRiders @SunRisers @DineshKarthik @BhuviOfficial https://t.co/DP6oYmgAaU
— Wah Cricket (@Wahcricketlive) March 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement