શોધખોળ કરો

મહેન્દ્રસિંહ ધોની ટેક્સ ચૂકવવામાં પણ નંબર-1, બનાવ્યો આ રેકોર્ડ

1/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ મેદાનની બહાર પણ એક રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ સૌથી વધારે ટેક્સ ભરવાનો છે. ધોનીએ નાણાંકીય વર્ષ 2017-18માં 12.17 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આ ટેક્સ બિહાર અને ઝારખંડ વિસ્તારમાં સૌથી વધારે છે. આઈટી હેડક્વાર્ટર (બિહાર અને ઝારખંડ)ના જોઈન્ટ કમિશ્નર નિશા અરોને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ધોનીએ નાણાંકીય વર્ષ 2017-18માં બિહાર ઝારખંડ ક્ષેત્રમાં સૌથી વધારે ટેક્સ જમા કરાવ્યો છે.

2/4
આ પહેલા 2016-2017ના નાણાંકીય વર્ષમાં 37 વર્ષના ધોનીએ 10.93 કરોડ રૂપિયા ટેક્સ જમા કરાવ્યો હતો. ધોની 2013-14માં પણ આ ક્ષેત્રમાં સૌથી વધારે ટેક્સ ચૂકવનારો વ્યક્તિ હતો. ફોર્બ્સ અનુસાર વર્ષ 2015માં કેપ્ટનની કુલ નેટવર્થ 111 મિલિયન ડોલર (અંદાજે 765 કરોડ રૂપિયા) હતી. એ વર્ષે ધોનીએ અંદાજે 217 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમાં 24 કરોડ રૂપિયા જેટલો તેનો પગાર હતો અને બાકીની રકમ જાહેરાતથી મળી હતી.

3/4
 જણાવીએ કે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે અને તે ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી ચૂક્યો છે. આ વખતે તેની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે ફરીથી આઈપીએલ જીતી હતી. ધોની ક્રિકેટ રમવા ઉપરાંત અન્ય રમત સાથે પણ જોડાયેલ છે. ઇન્ડિયન સુપર લીગમાં તેની ફુટબોલની એક ટીમ છે અને હોકી ઇન્ડિયા લીગમાં પણ તે રાંચી ટીમના સહ માલિક છે.

4/4
 તેની સાથે જ તેણે 2017માં પોતાની કપડાની  બ્રાન્ડ સેવન પણ શરૂ કરી હતી. હવે તે રાંચીમાં એક ફાઈવ સ્ટાર હોટલ બનાવવા માગે છે, તેના માટે તેણે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુTourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 

BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો

INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 

તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ

Embed widget