શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........

ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ગપ્ટિલના ભારતીય ટીમના ખેલાડીઓ સાથે સારા સંબંધ છે. ચહલ સાથે મસ્તી કરવા માટે કોઈ ભારતીય ખેલાડીએ ગપ્ટિલને આ શબ્દ બોલવા કહ્યું હશે.

નવી દિલ્હીઃ ઑકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી બીજી ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હાર આપી હતી. પ્રથમ ટી-20માં પણ ભારતનો શાનદાર વિજય થયો હતો અને હવે ભારત પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી આગળ છે. બીજી ટી-20 બાદ યુઝવેન્દ્ર ચહલ સાથે એક એવી ઘટના બની, જેનો તેણે સપનામાં પણ વિચાર નહોતો કર્યો. ઘટના વખતે રોહિત શર્મા પણ હતો હાજર મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલના હાથમાં માઇક હતું. જીત બાદ તે માર્ટિન ગપ્ટિલ પાસે વાતચીત માટે ગયો. વાતચીતની શરૂઆતમાં જ ગપ્ટિલે ચહલને ગાળી આપી હતી. જે બાદ ચહલે તેને ધીમેથી વાત કરવા કહ્યું. આ દરમિયાન ત્યાં હાજર રોહિત શર્મા પણ હાજર હતો. જે આ ઘટના જોઈ હસતો હસતો ત્યાંથી નીકળી ગયો હતો. ગપ્ટિલની ગાળ પાછળ ભારતીય ખેલાડીનો હાથ ? ગપ્ટિલને હિન્દી ભાષામાં બોલેલી ગાળનો મતલબ ખબર ન હોવાનું કહેવાય છે. ચહલ સાથે મસ્તી કરવા માટે કોઈ ભારતીય ખેલાડીએ ગપ્ટિલને આ શબ્દ બોલવા કહ્યું હશે. ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ગપ્ટિલના ભારતીય ટીમના ખેલાડીઓ સાથે સારા સંબંધ છે. ભારતે 17.3 ઓવરમાં ટાર્ગેટ કર્યો હાંસલ રવિવાર રમાયેલી બીજી ટી-20માં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડની ટીમે માર્ટિન ગપ્ટિલના 33 અને ટિમ સેફર્ટના 33 રનની મદદથી 20 ઓવરમાં  5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં ઉતરેલી ભારતીય ટીમે લોકેશ રાહુલના અણનમ 57 રન અને શ્રેયસ ઐયરના 44 રન વડે 17.3 ઓવરમાં 135 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget