શોધખોળ કરો
Advertisement
એક ટ્વીટ પર લાઇક કરીને બરાબરનો ભરાયો આ ક્રિકેટર, પોતાના જ દેશમાંથી લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે
ટ્વીટને ક્રિકેટર મોહમ્મદ આમિરે લાઇક કર્યુ, અને આનો સ્ક્રીનશૉટ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો, બાદમાં વિવાદ ઉભો થયો અને દેશમાંથી લોકો આમિરને ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ
લાહોરઃ તાજેતરમાં જ ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી ચૂકેલા પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર હાલ પોતાના દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. 27 વર્ષના આ ક્રિકેટરે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને હવે તે બ્રિટનમાં સ્થાયી થવા માંગે છે, તેની પત્ની વિદેશી હોવાથી તેને સ્પાઉસ વિઝા માટે અરજી કરી છે, અને ટુંકસમયમાં તે પાકિસ્તાન છોડીને બ્રિટનમાં વસી જશે. જોકે હાલ તે સોશ્યલ મીડિયા પર ટ્રૉલનો શિકાર થયો છે. દેશના ખુણેખુણામાંથી લોકો ગાળો આપી રહ્યાં છે.
ખરેખર, ક્રિકેટર મોહમ્મદ આમિરે સોશ્યલ મીડિયા પર એક ટ્વીટને લાઇક કરી, ત્યારબાદ વિવાદ ઉભો થઇ ગયો અને ફેન્સે તેને ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ. પાકિસ્તાનના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ સાદિકે એક ટ્વીટ કર્યુ આ ટ્વીટ પછી એક અન્ય ફેન્સે રિટ્વીટ કર્યુ, જેમાં લખ્યુ હતું કે, 'મારુ માનવું છે કે મોહમ્મદ આમિરે આતંકી દેશ છોડી દેવો જોઇએ.'
આ ટ્વીટને ક્રિકેટર મોહમ્મદ આમિરે લાઇક કર્યુ, અને આનો સ્ક્રીનશૉટ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો, બાદમાં વિવાદ ઉભો થયો અને દેશમાંથી લોકો આમિરને ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે બાદમાં તેને ડિસલાઇક કરી દીધુ હતુ.Don't understand why some are making a big deal of Mohammad Amir applying for a British passport. He's entitled to apply for it and it doesn't mean that he will stop playing for Pakistan #Cricket
— Saj Sadiq (@Saj_PakPassion) July 28, 2019
I think he should leave form terrorist country
— Abhishek bindal (@Abhishe32633766) July 28, 2019
Well... pic.twitter.com/WPFYk835kT
— DIVYANSHU (@MSDivyanshu) July 28, 2019
Looks like he is influenced by Jofra Archer's heroics in #CWC19
— Karthik Gangadhar (@karthikg1643) July 29, 2019
Iske intention kuch alag lag rahe hai ab to
— Aniket (@im_AniketP) July 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement