શોધખોળ કરો

મેદાનમાં ઉતરતા જ ધોનીએ ફટકાર્યો છગ્ગો, ‘માહી માહી’થી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, જુઓ Video

ધોનીએ નેટ્સ પર આવીને આગળ વધીને શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. બોલ ફેન્સની વચ્ચે જઈને પડ્યો.

નવી દિલ્હીઃ એમએસ ધોની આઈપીએલ 2020ની તૈયારીમાં લાગી ગયો છે. તેણે ચેન્નઈના ચિદંબરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પ્રેક્ટિસ જોવા માટે ફેન્સ ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જેવો જ ધોનીએ ગ્રાઉન્ડ પર ઉતર્યો ફેન્સ જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. ધોની બે બેટ લઈને પ્રેક્ટિસ કરવા આવ્યો. આવતા જ તેણે મોટા મોટા શોટ્સ લગાવવાનું શરૂ કર્યું. ધોનીએ નેટ્સ પર આવીને આગળ વધીને શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. બોલ ફેન્સની વચ્ચે જઈને પડ્યો. ધોનીનો શાનદાર છગ્ગો જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. લોકો તેને ચીયર કરી રહ્યા હા. એટલું જ નહીં ધોની જેવા જ બસથી ચેન્નઈ સ્ટેડિયમમાં પહોંચ્યા તો ફેન્સ તેનું ધમાકેદાર સ્વાગત કર્યું. દર વખતની જેમ જ પોતાના ફેન્સને મળતા જોવા મળ્યા. ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ તેને થાલા કહીને બોલાવે છે.
View this post on Instagram
 
A grand waltz to take guard! #StartTheWhistles #SuperTraining 🦁💛

A post shared by Chennai Super Kings (@chennaiipl) on

ગત વર્ષે વન ડે વિશ્વ કપ પછીથી જ એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે આ સીનિયર ખેલાડી હવે ક્રિકેટને અલવિદા કહી દેશે. કારણકે આ પૂર્વ ભારતીય કેપ્ટને ત્યારથી જ કોઈ મેચ નથી રમી જોકે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કમબેક કરશે. સીએસકે ધોનીની પ્રેક્ટિસનો એક વિડીયો પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી શૅર કર્યું હતું. આ પહેલા ધોની જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની બસમાં સવાર થઈને સ્ટેડિયમ માટે નીકળી રહ્યાં હતાં તો ફેન્સ રસ્તા પર એકઠા થયા હતાં. બસની આસપાસ ટૂ વ્હીલર પર સવાર થઈને ફેન્સ ‘ધોની ધોની’ના સૂત્રોચ્ચાર લગાવતા હતાં. આ દરમિયાન ધોનીની ઝલક પણ તેના ફેન્સને જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

Embed widget