શોધખોળ કરો

આ ખેલાડીએ ભારતીય બોલર્સની ચિંતા વધારી દીધી, 18 બોલમાં ઝુડી નાંખ્યા 78 રન

ટીમ ઇન્ડિયા 24 જાન્યુઆરીનાં ઑકલેન્ડથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના આક્રમક બેટ્સમેન ડેવોન કોનવેએ 18 બોલમાં 78 રન ઝુડી નાંખી પોતાની ટીમને એક તરફી જીત અપાવી હતી. ક્રિકેટના મેદાન પર તાબડતોડ ઇનિંગ તો ઘણી જોવા મળી છે, પરંતુ આટલા ઝડપી ઇનિંગ ભાગ્યે જ જોવા મળશે. સોમવારે ન્યૂઝીલેન્ડની ઘરેલુ ટી20 ટૂર્નામેન્ટ સુપર સ્મેસમાં કંઈક આવું જ જોવા મળ્યું. સુપર સ્મેશમાં ઓટેગો અને વેલિંગ્ટનની વચ્ચે રમાયેલ મેચમાં ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેએ માત્ર 49 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. ઓટૈગોએ આપેલા ટાર્ગેટનો પીછો કરતાં કૉનવે અને તેના સાથીદાર માઇકલ પોલાર્ડે શરૂઆતથી જ આક્રમક બેટિંગ ચાલુ કરી. બંનેએ કોઈપણ નુકસાન વગર ટીમને 10 વિકેટથી જીત અપાવી. આ દરમિયાન પોલાર્ડે અણનમ 63 રન બનાવ્યા, તો કૉનવેએ 206.12ની સ્ટ્રાઇકરેટથી અણનમ સદી ફટકારી. કૉનવેની આ ઇનિંગે ભારતીય બોલર્સની ચિંતા વધારી દીધી છે, કારણ કે ભારતીય ટીમને આ મહિને 5 ટી-20 મેચ, 3 વન ડે અને બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે અને કૉનવેનું અત્યારનું ટી-20 ફૉર્મ જોતા ન્યૂઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટ તેને ભારતીય બોલિંગ એટેક સામે ઉતારી શકે છે. કૉનવેએ છેલ્લી 8 ટી-20 ઇનિંગમાં એક અણનમ સદી અને 3 અડધી સદી ફટકારી છે. તેણે 61*, 89, 78* અને 101 રનની ઇનિંગ રમી છે. ટીમ ઇન્ડિયા 24 જાન્યુઆરીનાં ઑકલેન્ડથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. શરૂઆતની બે ટી-20 મેચ ઑકલેન્ડમાં, ત્રીજી હેમિલ્ટનમાં, ચોથી વેલિંગ્ટનમાં અને પાંચમી ટી-20 મેચ માઉન્ટ મંગુનુઈમાં રમાશે.

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Embed widget