શોધખોળ કરો
શ્રીલંકાના ખેલાડીએ બિન વગાડી રહીમને ચીઢવ્યો, જાડેજાએ કરી શું કોમેન્ટ, જાણો વિગત
1/6

શનિવારની સેમી ફાઇનલ સમાન મેચમાં શ્રીલંકાના અમિલા અપોંસે રહીમને આઉટ કરીને મદારીની જેમ બિન વગાડવા લાગ્યો હતો. જે બાદ સ્ટેડિયમમાં હાજર શ્રીલંકન સમર્થકોએ જશ્ન મનાવ્યો હતો.
2/6

કોલંબોઃ શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીમાં બાંગ્લાદેશના વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકર રહીમનો નાગિન ડાંસ સમાચારમાં રહ્યો છે. મુશ્ફિકરે વર્તમાન શ્રેણીની શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં આક્રમક બેટિંગ કરીને બાંગ્લાદેશને ટી-20 મેચમાં ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.
Published at : 17 Mar 2018 02:23 PM (IST)
View More























