શોધખોળ કરો

Tokyo Olympics: આ દેશના ખેલાડીઓ કેમ રાષ્ટ્રીય ધ્વજ નહીં ફરકાવી શકે, ખેલાડીઓની જર્સી પર પણ દેશનું નામ નહીં

રશિયા પર ભલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય પરંતુ તેના ખેલાડી, જેમને ડોપિંગમાં ક્લિન ચીટ મળી છે તેઓ ન્યૂટ્રલ ફ્લેગ સાથે રમતમાં હિસ્સો લઈ શકશે. આમ ડોપિંગ મામલાના પડછાયો હજુ પણ રશિયાની ટીમ પર છે.

સૌથી લાંબા  ડોપિંગ વિવાદ બાદ રશિયા ટોક્યો ઓલિમ્પિકમાં એક નવા નામ સાથે ભાગ લઈ રહ્યું છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં ROC તરીકે ઓળખાશે. મેડલ સેરેમની દરમિયાન કોઈ પોડિયમ ઉપર રશિયાનો ઝંડો પણ નજરે નડીં પડે અને ખેલાડીના ડ્રેસ પર પણ રાષ્ટ્રીય રંગોનો જ ઉપયોગ કરાશે.

2019માં વર્લ્ડ એંટી ડોપિંગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું કે, રશિયા પર ભલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય પરંતુ તેના ખેલાડી, જેમને ડોપિંગમાં ક્લિન ચીટ મળી છે તેઓ ન્યૂટ્રલ ફ્લેગ સાથે રમતમાં હિસ્સો લઈ શકશે. આમ ડોપિંગ મામલાના પડછાયો હજુ પણ રશિયાની ટીમ પર છે. તેથી આ વખતે રશિયા ઓલંપિક એથલિટ ઓફ રશિયાના નામના બદલ રશિયા ઓલમ્પિક સિમિત સાથે મેદાનમાં ઉતરી છે. ખેલાડીઓ સત્તાવર રીતે રશિયાનું નહીં પરંતુ આરઓસીનું પ્રતિનિધિત્વ કરશે અને રશિયાના નામ, ધ્વજ અને રાષ્ટ્રગીત પર પ્રતિબંધ રહેશ. આલોચકોનું કહેવું છે કે રશિયાની ટીમ જ્યારે રાષ્ટ્રીય રંગના પોષાક સાથે ઉતરશે ત્યારે અંતર ઓળખવું ખૂબ મુશ્કેલ હશે.

રશિયાના ખેલાડીઓના પોશાક પર લાલ, સફેદ અને નીલા રંગનો ઉપયોગ થશે. જોકે રાષ્ટ્રધ્વજ અને દેશનું નામ નહીં લખેલું હોય, આ ઉપરાંત કોઈ રાષ્ટ્રીય પ્રતીકનો પણ ઉપયોગ નહીં કરાયો હોય. સ્પર્ધામાં ભાગ લેતાં ખેલાડીએ કહ્યું કે તેમને રીંછની તસવીર વાળો ડ્રેસ પહેરવાથી પણ રોકવામાં આવી હતી.

સત્તાવાર ઓલિમ્પિક દસ્તાવેજ અને ટીવી ગ્રાફિક્સમાં રશિયાની ટીમના પરિણામ ROC તરીકે જ બતાવાશે. ઉપરાંત રશિયન ઓલિમ્પિક સમિતિના પૂરા નામનો પણ ઉલ્લેખ નહીં કરવામાં આવે. ગોલ્ડ મેડલ વિનર્સ માટે રાષ્ટ્રગીતના સ્થાને રશિયાના સંગીતકાર ચેકોવસ્કીનું સંગીત વગાડવામાં આવશે.

મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget