શોધખોળ કરો

Photos: આ 5 ભારતીય ખેલાડીઓનું પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતવાનું નક્કી

આ પહેલા કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. જો કે, અમે તે ભારતીય એથ્લિટ્સ પર એક નજર નાખીશું જેમનું મેડલ જીતવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

2/6
સુમિત એન્ટિલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે ગૉલ્ડ મેડલ જીત્યો હતો. વળી, આ વખતે પણ ભારતીય ચાહકો સુમિત અંતિલ પાસેથી મેડલની આશા રાખી રહ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
આ સિવાય કૃષ્ણા નાગરનું પેરિસ પેરાલિમ્પિક્સમાં પણ મેડલ જીતવું નિશ્ચિત માનવામાં આવે છે. આ પહેલા કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
રાજસ્થાનની અવની લેખરા પેરાલિમ્પિક્સમાં રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ભારત માટે ગૉલ્ડ જીતનારી પ્રથમ મહિલા એથ્લિટ છે. વળી, આ વખતે પેરિસમાં પણ અવની લેખરા મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
મનિષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં P4 મિક્સ્ડ પિસ્તોલ SH1 ફાઇનલમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. વળી, આ વખતે પણ મનિષ નરવાલ મેડલ જીતી શકે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
એશિયન પેરા ગેમ્સ 2022માં બે ગૉલ્ડ મેડલ જીતનાર શિતલ દેવીને પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલની સૌથી મોટી દાવેદાર પણ માનવામાં આવી રહી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ઓલિમ્પિક્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 

Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર

શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  

Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા

Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો

Embed widget