શોધખોળ કરો

આ ટીમ 24 રનમાં થઈ ગઈ આઉટ, 10 ખેલાડીઓએ બનાવ્યા માત્ર 6 રન

નવી દિલ્હીઃ ઘરેઆંગણે સ્કોટલેન્ડ વિરૂદ્ધ વનડે મેચ રમી રહેલ ઓમાનની ટીમ માટે મંગળવારનો દિવસ સારો ન રહ્યો. તેની સમગ્ર ટીમ મહેમાન ટીમ સામે માત્ર 24 રનમાં આઉટ થઈ ગઈ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં આ ચોથો સૌથી ઓછો સ્કોર છે. આ મેચ ઓમાનના અલ અમીરાતમાં રમવામાં આવ્યો હતો. આઈસીસીએ આ સીરીઝને વનડે ઇન્ટરનેશનલનો દરજ્જો નથી આપ્યો માટે આ મેચની ગણતરી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં થશે. આ ટીમ 24 રનમાં થઈ ગઈ આઉટ, 10 ખેલાડીઓએ બનાવ્યા માત્ર 6 રન ઓમાનની ટીમ 17.1 ઓવર જ રમી શકી હતી. તેના 10 બેટ્સમેનો ફક્ત 6 રન જ બનાવી શક્યા હતા. ખવર અલીએ સૌથી વધારે 15 રન બનાવ્યા હતા. ખવર અલી પછી સૌથી વધારે રનનો ફાળો એક્સ્ટ્રા (3 વાઇડ)નો રહ્યો હતો. ઓમાનના બે બેટ્સમેનોએ 2-2 રન બનાવ્યા હતા. જ્યારે 6 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. સ્કોટલેન્ડના સ્મિથ અને નીલે 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇવાંસે 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ ટીમ 24 રનમાં થઈ ગઈ આઉટ, 10 ખેલાડીઓએ બનાવ્યા માત્ર 6 રન 25 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડની ટીમે વિના વિકેટે ફક્ત 3.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં ઓમાનના 24 રન સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝની અંડર-19ની ટીમ 18 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

Embed widget