શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શાહરૂખ, માધુરીના શાનદાર પ્રર્ફોર્મન્સ સાથે થયો હૉકી વિશ્વકપનો રંગારંગ પ્રારંભ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215028/madhuri-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/15
![હૉકી ઇન્ડિયાના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ સમારોહના મોટા સ્તર પર આયોજન કરવા બદલ મુખ્યમંત્રી નવીન પટનાયક અને પ્રદેશનો આભાર માન્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215953/hhh.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૉકી ઇન્ડિયાના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ સમારોહના મોટા સ્તર પર આયોજન કરવા બદલ મુખ્યમંત્રી નવીન પટનાયક અને પ્રદેશનો આભાર માન્યો હતો.
2/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215045/srk3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/15
![માધુરીએ 100 કલાકારો સાથે વિશેષ ડાન્સ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215038/madhuri3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરીએ 100 કલાકારો સાથે વિશેષ ડાન્સ કર્યો હતો.
4/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215033/madhuri-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215028/madhuri-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215023/MADHURI-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/15
![વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી તમામ ટીમોને શુભેચ્છા પાઠવી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215017/hockey.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી તમામ ટીમોને શુભેચ્છા પાઠવી.
8/15
![હૉકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના કેપ્ટનોનું મંચ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215011/hockey-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૉકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના કેપ્ટનોનું મંચ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
9/15
![ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિશ્વકપનું વિધિવત ઉદ્ધાટન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27215004/hockey-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિશ્વકપનું વિધિવત ઉદ્ધાટન કર્યું હતું.
10/15
![ઓડિશાની પારંપરિક કલાને એક હજાર કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી,](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27214958/h4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓડિશાની પારંપરિક કલાને એક હજાર કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી,
11/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27214952/h3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12/15
![ભુવનેશ્વર: વિશ્વકપ હૉકીનો આજે ભુવનેશ્વરમાં રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વકપમમાં 16 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 18 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રમાશે. ભારત પોતાનો પ્રથમ મુકાબલો 28 નવેમ્બરે દિક્ષણ આફ્રિકા સામનો કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27214946/h2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભુવનેશ્વર: વિશ્વકપ હૉકીનો આજે ભુવનેશ્વરમાં રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વકપમમાં 16 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 18 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રમાશે. ભારત પોતાનો પ્રથમ મુકાબલો 28 નવેમ્બરે દિક્ષણ આફ્રિકા સામનો કરશે.
13/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27214941/h1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
14/15
![આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, એઆર રહેમાન સહિત અનેક મોટી મોટી હસ્તિઓએ ભાગ લીધો. કલિંગા સ્ટેડિયમમાં આ કલાકારોના શાનદાર પ્રદર્શનથી આખું સ્ડેડિયમ ગૂંજી ઉઠ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27214937/h.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, એઆર રહેમાન સહિત અનેક મોટી મોટી હસ્તિઓએ ભાગ લીધો. કલિંગા સ્ટેડિયમમાં આ કલાકારોના શાનદાર પ્રદર્શનથી આખું સ્ડેડિયમ ગૂંજી ઉઠ્યું
15/15
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27214931/ar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 27 Nov 2018 10:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)