શોધખોળ કરો
Advertisement
ભારતની કઇ મહિલા કુસ્તીબાજે સતત બીજા સપ્તાહે બીજો ગૉલ્ડ મેડલ જીતને બધાને ચોંકાવી દીધા, રેસલર રેન્કિંગમાં કયા નંબરે પહોંચી?
કુસ્તીબાજે માટિયો પેલિકોન રેન્કિંગ કુસ્તી સીરીઝમાં જીત મેળવીને સતત બીજા અઠવાડિયામાં બીજો ગૉલ્ડ મેડલ જીત્યો છે, અને 53 કિગ્રા વજન વર્ગમાં ફરીથી નંબર વન રેન્કિંગ હાંસલ કરી લીધી છે. બીજા તરફ બજરંગ પુનિયાએ પણ કમાલ કર્યો છે
નવી દિલ્હીઃ રવિવાર કુ્સ્તીને લઇને મોટી ઉપલબ્ધિ મળી છે. ભારતી મહિલા કુસ્તીબાજ વિનેગ ફોગાટ આશાઓ પર ખરી ઉતરી છે. કુસ્તીબાજે માટિયો પેલિકોન રેન્કિંગ કુસ્તી સીરીઝમાં જીત મેળવીને સતત બીજા અઠવાડિયામાં બીજો ગૉલ્ડ મેડલ જીત્યો છે, અને 53 કિગ્રા વજન વર્ગમાં ફરીથી નંબર વન રેન્કિંગ હાંસલ કરી લીધી છે. બીજા તરફ બજરંગ પુનિયાએ પણ કમાલ કર્યો છે.
વર્લ્ડ ચેમ્પીયનશીપની કાસ્ટ પદક વિજેતા 26 વર્ષીય, વિનેશ ટોક્યો ઓલિમ્પિક રમતો માટે ક્વૉલિફાય કરનારી એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ છે. તેમને 53 કિગ્રાના ફાઇનલમાં કેનેડાની ડાયના મેરી હેલન વીકરને 4-0થી હરાવી હતી. વિનેશે પોતાની બધા અંકો પહેલા પીરિયડમાં હાંસલ કર્યા અને બીજા પીરિયડમાં પોતાની લીડ બરકરાર રાખીને સ્વર્ણ પદક જીત્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટ ગયા અઠવાડિયા કીવમાં સ્વર્ણ પદક જીત્યો હતો, અને આનાથી તેને એ વિશ્વાસ થઇ ગયો કે ઓલિમ્પિક માટે તેની તૈયારીઓ યોગ્ય રીતે ચાલી રહી છે. આ ભારતીય કુસ્તીબાજે સ્પર્ધામાં વર્લ્ડની નંબર ત્રણ કુસ્તીબાજ તરીકે પ્રવેશ કર્યો, અને 14 પૉઇન્ટ મેળવી લીધા, આમ ફરીથી નંબર એક બની ગઇ. કેનેડાની કુસ્તીબાજ ટૂર્નામેન્ટથી પહેલા 40માં નંબર પર હતી પરંતુ આ વિનેશ બાદ બીજા નંબર પર પહોંચી ગઇ છે. વિનેશે ત્રણમાંથી પોતાની બે મેચોમાં પ્રતિદ્વંદ્વીને ચિત કરી દીધા હતા.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion