શોધખોળ કરો
ભારતની હારથી પાકિસ્તાનીઓ ખુશ, ટીમ ઇન્ડિયાની ઉડાવી જબરદસ્ત મજાક, જુઓ તસવીરો
સોશ્યલ મીડિયામાં પાકિસ્તાનીઓએ ભારતીય ટીમને મજાક ઉડાતવી કેટલીક તસવીરો વાયરલ કરી છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાનો વર્લ્ડકપનો સફર પુરો થઇ ગયો છે. ભારતીય ફેન્સ હારથી નિરાશ થયા છે, જ્યારે પાકિસ્તાનીઓએ હાર બાદ જબરદસ્ત મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી. સોશ્યલ મીડિયામાં પાકિસ્તાનીઓએ ભારતીય ટીમને મજાક ઉડાતવી કેટલીક તસવીરો વાયરલ કરી છે. અહીં કેટલીક તસવીરો બતાવવામાં આવી છે....
વધુ વાંચો





















