શોધખોળ કરો
કિંગ્સ ઈલેવન પંજાબના કયા ખેલાડીની બેટિંગ જોઈને પાકિસ્તાની એંકરે ખુશ થઈને શું કર્યું, જાણો વિગત
1/10

આ ઈનિંગના કારણે પ્રીતિ ઝિંટાનું ખુશ થવું તો વ્યાજબી હતું પરંતુ કેએલ રાહુલે પાકિસ્તાની મહિલાનું પણ મન મોહી લીધુ હતું.
2/10

પાકિસ્તાનમાં શરૂ થયેલી પાકિસ્તાન સુપર લીગમાં પણ એકરિંગ કરે છે. ચેમ્પિન્સ ટ્રૉફી દરમિયાન વિરાટ સાથેની સેલ્ફી ચર્ચામાં આવી હતી. જ્યારે રોહીત શર્મા સાથેની સેલ્ફીને પણ સોશ્યલ મીડિયામાં ઘણા લાઈક્સ મળ્યા હતા.
Published at : 08 May 2018 09:54 AM (IST)
View More





















