શોધખોળ કરો
ક્રિકેટની સૌથી રોમાંચક મેચઃ 1 રનમાં પડી 7 વિકેટ, બોલરે 4 બોલમાં ઝડપી 4 વિકેટ
1/4

છેલ્લી ઓવર ફેંકવા 16 વર્ષીય ડેનિયલ મલિકે બોલ હાથમાં લીધો. 57 રન બનાવી રમી રહેલા નાથન હૉક્સે પહેલા બોલે એક રન લીધો. બાદમાં મલિકે બાકીની ત્રણેય વિકેટો ઝડપી પીટરબોરો ક્લબને યાદગાર જીત અપાવી દીધી.
2/4

પીટરબોરોઃ ક્રિકેટ વિશ્વમાં અનેક રેકોર્ડ અવારનવાર બનતા જોવા મળે છે અને રેકોર્ડ પણ તૂટવા માટે જ બનતા હોય છે. એક બાજુ હાલમાં ક્રિકેટમાં રનના થતા ઢગલાને લઈને ચિંતન થઈ રહ્યું છે તો બીજી બાજુ એક એવી ઘટના બની છે જેમાં માત્ર એક રનની અંદર 7 વિકેટ પડી ગઈ હતી. પૂર્વ ઇંગ્લેન્ડના ક્લબ મેચમાં પીટરબોરો ક્લબે હાઈ વાયકોમ્બ ક્રિકેટ ક્લેબને જીતની સ્થિતિમાં હાર માટે મજબૂર કરી દીધી હતી.
Published at : 26 Jun 2018 07:43 AM (IST)
View More





















