જે બાદ આ બંને સિતારા હવે સાથે ક્વોલિટી ટાઇમ વીતાવી રહ્યા છે.
4/10
5/10
6/10
તાજેતરમાં જ અનુષ્કા શર્મા ફિલ્મ ઝીરોના શૂટિંગમાંથી ફ્રી થઈ છે.
7/10
અનુષ્કા અને વિરાટની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
8/10
વિરાટ કોહલીએ ટ્રાઉઝર ઔપ ટી શર્ટ પહેર્યું હતું. બંનેએ વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા.
9/10
એરપોર્ટ પર અનુષ્કા અને વિરાટ કેઝ્યુઅલ કપડાંમાં જોવા મળ્યા હતા. અનુષ્કાએ ટ્રાઉઝર અને ડેનિમ જેકેટ પહેર્યું હતું.
10/10
મુંબઈઃ અભિનેત્રી અનુષ્કા શર્મા મંગળવારે તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ બંને સ્ટાર બેંગ્લોર માટે રવાના થઈ રહ્યા હતા ત્યારે ક્લિક કરી લેવામાં આવ્યા હતા.