શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પૃથ્વી શૉના ડેબ્યૂ મેચની સદીની તેના ઘરે થઇ જબરદસ્ત ઉજવણી, મીઠાઇ ખવડાવી-ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04132515/Prithvi-ce-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04132533/Prithvi-ce-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04132529/Prithvi-ce-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ ડેબ્યુ મેચમાં જ શાનદાર સદી ફટકારીને પોતાની બેટિંગની ઝલક દેશને બતાવી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શૉએ 99 બૉલમાં 15 ચોગ્ગા સાથે મેઇડન સેન્ચૂરી ફટકારી હતી. આ સમયે તેની સાથે રમતમાં પૂજારા પણ ક્રિઝ પર હતો. પૃથ્વી શૉની શાનદાર સદી બાદ તેના નિવાસ સ્થાન મુંબઇના વિરારમાં જબરદસ્ત ઉજવણીનો માહોલ સર્જાયો હતો, માતા-પિતા સહિત ઘરવાળા અને મિત્રોએ પૃથ્વી શૉની સદીને ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04132524/Prithvi-ce-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ ડેબ્યુ મેચમાં જ શાનદાર સદી ફટકારીને પોતાની બેટિંગની ઝલક દેશને બતાવી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શૉએ 99 બૉલમાં 15 ચોગ્ગા સાથે મેઇડન સેન્ચૂરી ફટકારી હતી. આ સમયે તેની સાથે રમતમાં પૂજારા પણ ક્રિઝ પર હતો. પૃથ્વી શૉની શાનદાર સદી બાદ તેના નિવાસ સ્થાન મુંબઇના વિરારમાં જબરદસ્ત ઉજવણીનો માહોલ સર્જાયો હતો, માતા-પિતા સહિત ઘરવાળા અને મિત્રોએ પૃથ્વી શૉની સદીને ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
4/5
![પૃથ્વી શૉ ભારત તરફથી ટેસ્ટ કેપ પહેરનારો 293મો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉની કેપ્ટનશીમાં જ ભારતને આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04132520/Prithvi-ce-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૃથ્વી શૉ ભારત તરફથી ટેસ્ટ કેપ પહેરનારો 293મો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉની કેપ્ટનશીમાં જ ભારતને આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો.
5/5
![18 વર્ષનો પૃથ્વી શૉ ડેબ્યૂ મેચમાં શાનદાર અડધી સદી ફટકાર નારો ભારતનો સૌથી યુવા બેટ્સમેન છે, પૃથ્વી શૉએ 56 બૉલમાંજ પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચરી પુરી કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04132515/Prithvi-ce-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
18 વર્ષનો પૃથ્વી શૉ ડેબ્યૂ મેચમાં શાનદાર અડધી સદી ફટકાર નારો ભારતનો સૌથી યુવા બેટ્સમેન છે, પૃથ્વી શૉએ 56 બૉલમાંજ પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચરી પુરી કરી હતી.
Published at : 04 Oct 2018 01:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)