શોધખોળ કરો
Pro Kabaddi League 2018: આ ખેલાડીઓ વચ્ચે જામશે રોમાંચક જંગ, જાણો વિગત
1/6

ફઝલ અત્રાચલીઃ પ્રો કબડ્ડીની છેલ્લી 5 સીઝનાં સૌથી સફળ વિદેશી ખેલાડીઓમાં ફઝલ અત્રાચીનો સમાવેશ થાય છે. તે યૂમુંબા ટીમનો સભ્ય છે. 56 પ્રો કબડ્ડી મેચમાં તેણે 230 ટેકલ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે.
2/6

મંજીત ચિલ્લરઃ પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં મંજીત ચિલ્લરે અત્યાર સુધીમાં સૌથી વધારે 243 ટેકલ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે. તેના પર પણ દર્શકોની નજર રહેશે.
Published at : 02 Oct 2018 08:33 PM (IST)
View More





















