શોધખોળ કરો
પ્રિતી ઝિન્ટાએ બસમાં આ ખેલાડી સાથે એવી ભાષામાં કરી વાત કે ફેન્સ થઇ ગયા કન્ફ્યૂઝ, જુઓ વીડિયો
પ્રિતીએ મસ્તીમાં જ ખેલાડી સાથે આફઘાન ભાષા પશ્તોમાં વાતો કરી હતી. આનો વીડિયો ખુદ પ્રિતી ઝિન્ટાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.
નવી દિલ્હીઃ ગઇકાલે આઇપીએલમાં પ્રિતી ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને છેલ્લી ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સે હરાવ્યુ હતુ. પંજાબને મુંબઇએ ત્રણ વિકેટથી માત આપીને બધાને ચોંકાવી દીધા. સામાન્ય રીતે મેચ પહેલા અને મેચ બાદ ખેલાડીઓ એકબીજા સાથે મસ્તી કરતાં અવારનવાર જોવા મળે છે. અહીં આવી જ એક ઘટના બની છે.
ખરેખર, મેચ પહેલા પ્રિતીએ પંજાબની ટીમની સાથે બસમાં મુસાફરી કરી આ દરમિયાન ટીમન આફઘાન ખેલાડી-સ્પિનર મુઝીબ ઉર રહેમાન સાથે પ્રિતીએ મજાકીયા અંદાજમાં વાતો કરવાનું શરૂ કર્યુ, પ્રિતીએ મસ્તીમાં જ ખેલાડી સાથે આફઘાન ભાષા પશ્તોમાં વાતો કરી હતી. આનો વીડિયો ખુદ પ્રિતી ઝિન્ટાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.
વીડિયોમાં પ્રિતી અને મુઝીબ પશ્તોમાં વાત કરી રહ્યાં છે.
Flaunting my language skills with @Mujeeb_R88 after our last game in Punjab ???? Can anyone guess what we are saying and in which language ? ???? सोचो सोचो .... और बोलो क्या कह रहें हैं हम ? #saddapunjab #saddasquad #ting ???????? @lionsdenkxip pic.twitter.com/s4RuXtDyby
— Preity G Zinta (@realpreityzinta) April 10, 2019
????????????
Some bhangra moves there, courtesy @realpreityzinta & @CurranSM ???????? pic.twitter.com/VAeXq3I07o — IndianPremierLeague (@IPL) April 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement