શોધખોળ કરો

ધોનીને લઈને રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, વનડેમાંથી લઈ શકે છે નિવૃતિ

ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે ક્રિકેટમાંથી લાંબા બ્રેક પર છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુક્યા છે અને જલ્દી જ વનડેમાંથી પણ નિવૃતીની જાહેર કરી દીધી છે. મને લાગે છે કે તેમની ઉંમરમાં તેઓ માત્ર ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે લાંબા બ્રેક પર છે. તેને લઈને સતત ચર્ચાઓ થતી રહી છે કે ધોની જલ્દી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહી શકે છે. ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેના બાદ તેઓ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચમાં રમી રહ્યાં છે. ધોનીને લઈને રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, વનડેમાંથી લઈ શકે છે નિવૃતિ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન એવા સંકેત આપ્યા છે કે ધોની જલ્દી જ ધોની વનડેમાંથી નિવૃતિ જાહેર કરી શકે છે. શાસ્ત્રીએ કહ્યું મને લાગે છે કે તેમની ઉંમરમાં ટી20 એવું ફોર્મેટ છે જે તેઓ રમવાનું ચાલુ રાખશે. તેનો મતલબ એ કે હવે રમવાનું શરૂ કરવું પડશે. તે આઈપીએલમાં રમશે ત્યારે અમે તેના પ્રદર્શનને જોઈશું. શાત્રીએ વાતો પરથી લાગે છે કે ધોની આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. ધોનીએ ખુદ હજુ સુધી સંન્યાસને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. ઑસ્ટ્રેલિયામાં તેમનો અનુભવ ટીમ માટે ખૂબજ મહત્વનો સાબિત થઈ શકે છે. શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો

ટોપ સ્ટોરી

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget