શોધખોળ કરો

કારકિર્દીની પ્રથમ મેચમાં જ આ ખેલાડીએ મચાવી ધૂમ, પ્રથમ ઓવરમાં જ લીધી હેટ્રિક

33 વર્ષના આ લેફ્ટ આર્મ પેસરે ઈનિંગની 7મી ઓવરના ત્રીજા બોલથી પોતાનો કમાલ બતાવ્યો હતો.

નવી દિલ્હીઃ આગરાની વિવિધા સનરાઈઝ એકેડમીના ડાબોડી બોલર રવિ યાદવે મધ્ય પ્રદેશ તરફતી રણજી ટ્રોફીમાં પોતાના ડેબ્યૂ મેચમાં જ મોટું કારનામું કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તે દેશનો પ્રથમ એવા બોલર બની ગયો છે જેણે પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લીધી હોય. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ચાલી રહેલ રણજી ટ્રોફીના પ્રથમ મેચમાં જ રવિ યાદવે યૂપીના ત્રણ ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રથમ ઓવરમાં ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર રવિ યાદવને સમીર રિજવી, અંકિત રાજપૂત અને આર્યન જુયાલને આઉટ કર્યા હતા. કારકિર્દીની પ્રથમ મેચમાં જ આ ખેલાડીએ મચાવી ધૂમ, પ્રથમ ઓવરમાં જ લીધી હેટ્રિક ઈન્દોરમાં આ મુકાબલાના પહેલા દિવસે મધ્યપ્રદેશે યશ દુબે (70)ની અડધી સદીની મદદથી 230 રન બનાવ્યા હતાં. જે પછી રવિએ યુપીની ઈનિંગમાં શરુઆતના 3 ઝટકા આપ્યા અને દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં 3 વિકેટ પર 22 રન સ્કોર રહ્યો હતો. 33 વર્ષના આ લેફ્ટ આર્મ પેસરે ઈનિંગની 7મી ઓવરના ત્રીજા બોલથી પોતાનો કમાલ બતાવ્યો હતો અને આર્યન જુયાલને 13 રનના અંગત સ્કોરે વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. જે પછી તેણે યુપીના કેપ્ટન અંકિત રાજપૂત (0)ને બોલ્ડ કર્યો. આ ઓવરના છેલ્લા બોલે તેણે સમીર રિઝવી (0)ને બોલ્ડ કરીને યુપીની ત્રીજી વિકેટ ખેરવી હતી. આ સાથે જ યુપીનો સ્કોર 15 રન પર 3 વિકેટ થયો હતો. દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં અલમસ શૌકત 2 રન બનાવીને અને અક્ષદીપ નાથ 6 રન બનાવીને ક્રિઝ પર હતાં. ક્રિક ઈન્ફોના જણાવ્યાનુસાર, રવિ યાદવનો જન્મ યુપીના ફિરોઝાબાદમાં થયો છે પરંતુ તે મધ્યપ્રદેશ તરફથી રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Embed widget