શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારતના કયા બે ખેલાડીઓ મેદાનમાં જ ઝઘડી પડ્યાં, જાણો વિગત
1/4

રવિન્દ્ર જાડેજા સબસ્ટિટ્યુટ તરીકે આ મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
2/4

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ત્યાર બાદ કુલદીપ યાદવ અને શામી વચ્ચે પડીને બંનેને દુર મોકલી આપે છે.
Published at : 19 Dec 2018 09:32 AM (IST)
Tags :
Perth TestView More




















