શોધખોળ કરો
શિખર ધવનનો ફેવરીટ ક્રિકેટર ભારતીય નહીં પણ આ વિદેશી હીટર છે. જાણો વિગત

1/7

2/7

આ દરમિયાન ડિવિલિયર્સે 3 સદી અને 28 અર્ધસદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ આઇપીએલ સ્કૉર અણનમ 133 રન છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેને શિખર ધવન વિરુદ્ધ કેટલીય મેચો રમી છે. વિરાટ કોહલીની કેપ્ટનશી વાળી આરસીબી તરફથી રમતા તેને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.
3/7

ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાના સૌથી બેસ્ટ બેટ્સમેન ડિવિલિયર્સે આઇપીએલ 2018 બાદ સન્યાસ લેવાની જાહેરાત કરી, તેને આઇપીએલમાં અત્યાર સુધી 141 મેચ રમી છે, જેમાં 3953 રન બનાવ્યા છે.
4/7

એક ઇગ્લિંશ ક્રિકેટ ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, ધવને કહ્યું કે, ધવન એક દમદાર બેટ્સમેન હોવા ઉપરાંત એક દમદાર લીડર પણ છે. ધવને કહ્યું કે, ”એબી ડિવિલિયર્સ, તે એક મહાન બેટ્સમેન છે. ડિવિલિયર્સ એક સારો લીડર પણ છે. હું તેને જોઇને ઘણુબધુ શીખ્યો છું. હું એ વાતથી ખુશ છું કે મને તેની સામે રમવાનો મોકો મળ્યો.”
5/7

આ બધાની વચ્ચે ધવને એક મોટો ખુલાસો કર્યો છે. ધવને પોતાના ફેવરિટ ખેલાડીનું નામ જાહેર કર્યુ છે. ધવને તાજેતરમાં જ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સને પોતાનો સૌથી ફેવરિટ ખેલાડી ગણાવ્યો છે. ધવને એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો.
6/7

નવી દિલ્હીઃ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ ઓપનર ખેલાડી શિખર ધવને આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું, તેને 16 મેચ રમતા 497 રન બનાવ્યા, આ દરમિયાન ધવને 4 અર્ધશતક પણ લગાવ્યા. ધવન દુનિયાના કેટલાય દિગ્ગજ ખેલાડીઓ સામે રમી ચૂક્યો છે અને આઇપીએલમાં એકજ ટીમથી પણ રમ્યો છે.
7/7

Published at : 01 Jun 2018 11:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
