શોધખોળ કરો

રિકી પોન્ટિંગનો મોટો ખુલાસો, આ કારણે સ્મિથ અને વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યું હતું

ઓસ્ટ્રેલિયા ટીમ આ જ મહિને દક્ષિણ આફ્રીકાના પ્રવાસે જવાની છે. અહીં ટીમને 3 ટી20 અને 3 વનડેની સીરીઝ રમવાની છે.

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકામાં સ્ટીવ સ્મિથની કેપ્ટનવાળી ઓસ્ટ્રેલિયાની ટીમે માર્ચ 20180માં બોલ ટેમ્પરિંગને કારણે ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. તેને લઈને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે, આ ઘટના ટીમમાં સીનિયર ખેલાડીઓમાં ઓછો અનુભવ હોવાને કારણે થઈ હતી. ત્યારે સ્મિથને ટીમમાં ‘ના’ કહેનાર કોઈ ન હતું. કેપટાઉન ટેસ્ટમાં થયેલ આ ઘટના બાદ સ્મિથ અને ડેવિડ વોર્નર પર 1 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો, જ્યારે કેમરૂન બેનક્રાફ્ટને 9 મહિને માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા ટીમ આ જ મહિને દક્ષિણ આફ્રીકાના પ્રવાસે જવાની છે. અહીં ટીમને 3 ટી20 અને 3 વનડેની સીરીઝ રમવાની છે. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પ્રથમ વખત દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર જઈ રહી છે. ટીમના કેપ્ટન એરોન ફિંચ છે. રિકી પોન્ટિંગનો મોટો ખુલાસો, આ કારણે સ્મિથ અને વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યું હતું ક્રિકેટ વેબસાઈટ ઈએસપીએનક્રિકન્ફોએ પોન્ટિંગને ટાંકીને લખ્યું છે કે, ‘ટીમમાંથી અનુભવી ખેલાડી બહાર જવાથી હું ઘણો ચિંતિત હતો. બિનિઅનુભવને કારણે ટીમમાં એક ખાલીપન પણ આવી રહ્યું હતું, જેના કારણે તેઓ (ટીમના ખેલાડી) ‘ના’કહી શકતા ન હતા. બધુ નિયંત્રણની બહાર થઈ ગયું હતું.’ બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પોન્ટિંગે કહ્યું કે, આ સંપૂર્ણ રીતે વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે. 2018માં થયેલ આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ડેવિડ વોર્નરને માનવામાં આવે છે. જેમા તેનો સાથે ત્યારના તત્કાલિન કેપ્ટને પણ આપ્યો હતો અને તેની સજા જ બંન્નેને ભોગવવી પડી. વોર્નરે ગત વર્ષે જ એક વર્ષના પ્રતિબંધ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget