શોધખોળ કરો
ભારતના આ સ્ટાર ખેલાડીના જીવનમાં થઈ ‘લેડી લક’ની એન્ટ્રી, જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ
1/3

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષપ પંતે ઇન્સ્ટાગ્રામ પર મિસ્ટ્રી ગર્લની સાથે બુધવારે તસવીર શેર કરી. તસવીરમાં જોવા મળી રહેલ યુવતી કોણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પંતે તસવીર શેર કર્યા બાદ લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે ત્યારે હવે મિસ્ટ્રી ગર્લે પણ એ જ તસવીર શેર કરતા મેસેજ લખતા જ સ્પષ્ટ થઈ ગયું કે તે અને પંત રિલેશનશીપમાં છે.
2/3

ઋષભ પંત ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં 20 જેટલા કેચ પકડીને સૌથી વધારે કેચ પકડનારો ખેલાડી બની ગયો છે.
Published at : 17 Jan 2019 02:50 PM (IST)
View More





















