શોધખોળ કરો

ઈજાગ્રસ્ત પંત બીજી વનડેમાંથી બહાર, લોકેશ રાહુલ કરશે વિકેટકીપિંગ

પ્રથમ વન ડે દરિમયાન બેટિંગ કરતી વખતે ટીમ રિષભ પંતને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તે વિકેટકિપિંગ માટે મેદાનમાં નથી આવ્યો.

મુંબઈ: પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને ઑસ્ટ્રેલિયા સામમે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બીજી વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન ડે દરિમયાન બેટિંગ કરતી વખતે ટીમ રિષભ પંતને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તે વિકેટકિપિંગ માટે મેદાનમાં નથી આવ્યો. બીસીસીઆઈએ કહ્યું કે, પ્રથમ વનડેમાં બેટિંગ દરમિયાન ઈજા થયા બાદ રિષભ મેદાન પર નહતો દેખાયો. બાદમાં તેને રાતભર એક વિશેષજ્ઞની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. તેની હાલક સ્થિર છે અને તેના તમામ સ્કેન રિપોર્ટ બરાબર છે. પંતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે હાલમાં બેંગલુરુ સ્થિત એનસીએમાં રિહેબિલિટેશનમાંથી પસાર થશે. બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે હાલમા તે માત્ર બીજી વનડેમાંથી જ બહાર થયો છે. અંતિમ વનડેમાં તે રમશે કે નહીં તેનો નિર્ણય રિહેબિલિટેશન પ્રોટોકોલ પૂરો થયા બાદ લવાશે. મેચના 44મી ઓવરમાં બેટિંગ કરતી વખતે પેટ કમિન્સની બોલ પંતના હેલમેટમાં વાગ્યો હતો. પંતે આ મેચમાં 32 બોલમાં 28 રન બનાવ્યા હતા. ઈજાગ્રસ્ત પંત બીજી વનડેમાંથી બહાર, લોકેશ રાહુલ કરશે વિકેટકીપિંગ પ્રથમ વનડેમાં પંતને ઈજા થતા રાહુલે વિકેટકિપિંગ સંભાળી હતી. બીજી વનડેમાં પણ રાહુલ જ વિકેટકીપરની ભૂમિકામાં નજર આવી શકે છે. પંતના સ્થાને ટીમ મનીષ પાંડે કે શિવમ દુબેને સ્થાન આપી શકી છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Embed widget