શોધખોળ કરો
રોહિત પત્ની ઋતિકા નહીં પણ આ ખાસ પ્રાણીને સમર્પિત કરી પોતાની સેન્ચુરી, જાણો કેમ
1/4

આ નર ગેંડો બે જીવીત માદા ગેંડાઓની મદદથી વિલુપ્ત થઈ રહેલી આ પ્રજાતિને બચાવવાના એક મહત્વકાંક્ષી પ્રયાસનો એક ભાગ હતો. સુડાન ખૂબ જ લોકપ્રિય હતો અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવતા હતા. તેની સુરક્ષામાં ઘણા ગાર્ડ્સ પણ તેનાત કરવામાં આવ્યા હતા.
2/4

સુડાન દુનિયાનો છેલ્લો નર ગેંડો હતો, જે 45 વર્ષની ઉંમરે આ જ વર્ષે માર્ચમાં મૃત્યુ પામ્યો હતો. જણાવામાં આવે છે કે, ઉંમર સંબંધિત બીમારીને કારણે સુડાનની માંશપેશીઓ અને હાડકાં નબળાં પડી ગયા હતા. એટલું જ નહીં તેની ત્વચા પર ઘણા ઘા પણ પડ્યાં હતા.
Published at : 11 Jul 2018 07:35 AM (IST)
View More





















