શોધખોળ કરો

રોયલ ચેલેન્જર બેંગ્લોર IPLમાંથી થઈ ‘OUT’, જાણો વિગત

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે આઈપીએલની 49મી મેચ રમાઈ હતી. રોયલ ચેલેન્જર બેંગ્લોર તેમજ બેંગાલુરુ માટે આ સીઝન સારી રહી નથી. આ બન્ને વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનતાં આખરે પાંચ-પાંચ ઓવરની મેચ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બેંગલુરુઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે આઈપીએલની 49મી મેચ રમાઈ હતી. રોયલ ચેલેન્જર બેંગ્લોર તેમજ બેંગાલુરુ માટે આ સીઝન સારી રહી નથી. આ બન્ને વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનતાં આખરે પાંચ-પાંચ ઓવરની મેચ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પાંચ ઓવરની મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીએ બેંગ્લોરને 63 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોયલ ચેલેન્જર બેંગ્લોર IPLમાંથી થઈ ‘OUT’, જાણો વિગત પાંચ ઓવરમાં આ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 3.2 ઓવરમાં 41 રન બનાવ્યાં હતા ત્યાં ફરીથી વરસાદ વિલન બનતા આખરે મેચ રદ્દ કરવી પડી હતી. જોકે બન્ને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતાં. આમ RCB નવ પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે. જ્યારે રાજસ્થાનના 11 પોઈન્ટ થયાં છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર IPLમાંથી થઈ ‘OUT’, જાણો વિગત આ પહેલા મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેંગ્લોરને બેટિંગ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું. જોકે વરસાદ વિલન બન્યો હતો અને મેચ સ્થગિત કરવામાં આવી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદ વિલન બનતાં સમગ્ર પીચને કવર વડે ઢાંકવામાં આવી હતી. ફેન્સનો મૂડ વરસાદે બરાબરનો ખરાબ કરી નાખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget