શોધખોળ કરો

BCCI માંથી પડી વધુ એક વિકેટ, સબા કરીમની થઈ વિદાય, આ કારણે લેવાયો ફેંસલો

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સબા કરીમ પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું હતું. પહેલાથી જ તેના પર લટકતી તલવાર હતી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન સબા કરીમે BCCIમાંથી રાજીનામું આપ્યું છે. સબા કરીમ બીસીસીઆઈમાંથી જનરલ મેનેજર ઓફ ક્રિકેટના ઓપરેશન પદ પર તૈનાત હતા. એક સપ્તાહની અંદર બીસીસીઆઈમાંથી આ બીજું રાજીનામું છે. આ પહેલા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીની સેવા સમાપ્ત કરી દેવામાં આવી હતી. બોર્ડે રાહુલ જોહરીને હટાવવાનું કારણ નહોતું જણાવ્યું. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સબા કરીમ પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું હતું. પહેલાથી જ તેના પર લટકતી તલવાર હતી. શુક્રવારે થયેલા બોર્ડની મીટિંગમાં ઘરેલુ ક્રિકેટના રોડમેપને કેવીપી રાવે અધિકારીઓ સામે રજૂ કર્યો હતો. બોર્ડના એક અધિકારીએ કહ્યું, વર્તમાન મહિલા પસંદગીકર્તાની સિલેક્શન પ્રોસેસમાં કરીમ માથું મારતો હતો. જેનો ઉલ્લેખ ઘણીવાર બોર્ડ મીટિંગમાં થયો હતો. કરીમની કામ કરવાની રીત ઘણી ખરાબ હતી અને તે ઘણી વખત ઉદ્ધતભર્યુ વર્તન કરતો હતો. બીસીસીઆઈના વર્તમાન અધિકારીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો હતો ત્યારથી જ કરીમના પદ પર ખતરો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
કોરોના વેક્સીનના ટ્રાયલ માટે AIIMSને જરૂર છે વોલંટિયર્સની, જાણો કેવી રીતે બની શકાશે પરીક્ષણનો હિસ્સો Jio એ આપ્યો મોટો ઝટકો, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ, જાણો વિગત PM મોદીની વધી લોકપ્રિયતા, Twitter પર ફોલોઅર્સની સંખ્યા થઈ છ કરોડ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
ઋષભ પંત બન્યો સુપરમેન! હવામાં ઉડીને પકડ્યા 2 અદભૂત કેચ, મેચની બાજી જ પલટી નાખી, જુઓ Video
ઋષભ પંત બન્યો સુપરમેન! હવામાં ઉડીને પકડ્યા 2 અદભૂત કેચ, મેચની બાજી જ પલટી નાખી, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા
New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા
Embed widget