શોધખોળ કરો

Jio એ આપ્યો મોટો ઝટકો, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ, જાણો વિગત

જિયો ફોનના 49 રૂપિયાવાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટીઅને 2GB ડેટા મળતો હતો. ઉપરાંત જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી હતી. જ્યારે જિયોના 69 રૂપિયાવાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી અને 7GB ડેટા મળતો હતો.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ તેના સસ્તા પ્રી પેડ પ્લાન બંધ કરી દીધા છે. કંપનીએ 49 રૂપિય અને 69 રૂપિયાવાળા બે પ્લાનને બજારમાંથી હટાવી દીધા છે. આ બંને પ્લાન્સ જિયો ફોન યૂઝર્સ માટે હતા. જિયો ફોનના 49 રૂપિયાવાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળતી હતી અને 2GB ડેટા મળતો હતો. ઉપરાંત જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી હતી. જ્યારે જિયોના 69 રૂપિયાવાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી અને 7GB ડેટા મળતો હતો. હવે કયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન જિયોએ 49 રૂપિયા અને 69 રૂપિયાના પ્લાન બંધ કર્યા બાદ હવે સૌથી સસ્તો પ્લાન 75 રૂપિયાની કિંમતનો છે. જેમાં રોજનો 500એમબી ડેટા મળે છે. કુલ મળીને 28 દિવસ માટે 3GB ડેટા વાપરી શકાય છે. 28 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા 500 મિનિટ્સ ફ્રી મળશે. આ પ્લાનમાં 50 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં ગ્રાહકને આ પ્લાનની સાથે જિયો એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે. Airtelનો સૌથી સસ્તો પ્લાન એરટેલનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. જેમાં કોઈપણ નેટવર્ક પર કોલિંગની સાથે 200 એમબી ડેટા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી બે દિવસની છે. Vodafoneનો સૌથી સસ્તો પ્લાન વોડાફોનનો 19 રૂપિયાવાળો પ્લાન માત્ર 2 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં 200 એમબી ડેટા મળે છે. આ ઉપરાંત તેમાં વોડાફોન પ્લે અને ઝી5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. દેશના આ શહેરમાં દારૂ ખરીદવા લોકોએ લગાવી ભીડ, સોશિયલ ડિસ્ટેંસિંગના ઉડ્યા લીરા, જુઓ તસવીરો PM મોદીની વધી લોકપ્રિયતા, Twitter પર ફોલોઅર્સની સંખ્યા થઈ છ કરોડ અયોધ્યામાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન, 5 ઓગસ્ટની તારીખ થઈ નક્કી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget