શોધખોળ કરો
Advertisement
રવિ શાસ્ત્રીની સાથે વિરાટ કોહલીને પણ કેપ્ટનપદેથી કરાશે રવાના, જાણો કોણ બનશે ભારતીય ટીમનો નવો કેપ્ટન?
ભારતીય ક્રિકેટ બોર્ડે વિરાટ ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની પણ તલાશ શરૂ કરી દીધી છે. વિરાટ કોહલીને અગાઉના હેડ કોચ અનિલ કુંબલે સાથે મતભેદ થતાં કુંબલેએ રાજીનામું આપી દીધું હતું. એ પથી કોહલીના આગ્રહથી રવિ શાસ્ત્રીને કોચ બનાવાયો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારીને બહાર ફેંકાયેલી ભારતીય ટીમના કેપ્ટનપદેથી વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાય તેવી શક્યતા છે. કોહલીને ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાય અને વન ડે ટીમના કેપ્ટનપદે રોહિત શર્માની વરણી થાય તેવી શક્યતા છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે વિરાટ ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની પણ તલાશ શરૂ કરી દીધી છે. વિરાટ કોહલીને અગાઉના હેડ કોચ અનિલ કુંબલે સાથે મતભેદ થતાં કુંબલેએ રાજીનામું આપી દીધું હતું. એ પથી કોહલીના આગ્રહથી રવિ શાસ્ત્રીને કોચ બનાવાયો હતો.
જો કે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડી કોઈ કમાલ બતાવી શકી નથી. વર્લ્ડકપ પહેલાં ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર થઈ હતી. એ વખતે પણ કોચ તરીકે રવિ શાસ્ત્રી હતો અને કેપ્ટન તરીકે કોહલી હતો. આ નિષ્ફળતાના કારણે બંનેની છુટ્ટી થઈ જશે.
હવે ચાલુ ક્રિકેટ મેચમાં ટીમ બદલી શકશે ખેલાડી, પણ ICCએ રાખી આ શરત....
ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે..........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement