શોધખોળ કરો
Advertisement
SRH Vs DC IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદે જીત માટે દિલ્હી કેપિટલ્સને 163 રનનો લક્ષ્યાંક આપ્યો
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પહેલા બેટિંગ કરશે.
સનરાઇઝર્સ હૈદરાબાદે જીત માટે દિલ્હી કેપિટલ્સને 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર અને બેરસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. કેન વિલિયમ્સને 26 બોલમાં 41 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે અમિત મિશ્રા અને રબાડાએ 2-2 વિકેટ ઝડપી હતી.
બેરસ્ટો 53 રન બનાવી આઉટ થયો છે. વોર્નર અને જોની બેરસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. વોર્નરે 33 બોલમાં 2 સિક્સની મદદથી 45 રન કર્યા હતા.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પહેલા બેટિંગ કરશે.
દિલ્હીએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. આવેષ ખાનની જગ્યાએ ઇશાંત શર્માને ટીમમાં સ્થાન આપ્યું છે. ઇશાંત ઈજાગ્રસ્ત હોવાથી અગાઉની મેચોમાં રમ્યો નહોતો.
હૈદરાબાદે પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. મોહમ્મદ નાબી અને રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેન વિલિયમ્સન અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન મળ્યું છે.
દિલ્હીની પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને ઇશાંત શર્મા
હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, અબ્દુલ સમાદ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ અને ટી નટરાજન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion