શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને 23 રનથી હરાવ્યું, પૂરનની સદી

આ અગાઉ શ્રીલંકાએ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા.

લંડનઃ શ્રીલંકાએ  વેસ્ટ ઇન્ડિઝને 23 રનથી હરાવ્યું હતું. 339 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 50 ઓવરમાં નવ વિકેટના નુકસાન પર 315  રન  બનાવી શકી હતી.   વેસ્ટ ઇન્ડિઝ તરફથી   નિકોલસ પૂરને 98 બોલમાં સદી ફટકારી હતી. આ તેની પ્રથમ ઇન્ટરનેશનલ સદી હતી. જોકે, નિકોલસ પૂરન 118 રન બનાવી આઉટ થયો હતો. તે પોતાની ટીમને જીતાડી શક્યો નહોતો. મેચના અંતમાં એલને 51 રનના શાનદાર ઇનિંગ રમ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝે 12 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુનીલ અંબરિસ પાંચ રન બનાવી મલિંગાનો શિકાર બન્યો હતો. બાદમાં શાઇ હોપ પણ 5 રને આઉટ થયો હતો. હેટમેરે 29, જેસન હોલ્ડરે 26, ક્રિસ ગેઇલે 35, બ્રેથવેઇટે 8 રનનું યોગદાન આપ્યું હતું.  શ્રીલંકા તરફથી મલિંગાએ ત્રણ, રજિંથા અને વેન્ડેર્સીએ એક-એક વિકેટ લીધી હતી. આ અગાઉ શ્રીલંકાએ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી 21 વર્ષીય આવીષ્કા ફર્નાન્ડોએ 103 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તે સિવાય કુશલ પરેરાએ 64 ,લાહિરૂ થિરિમાનેએ 45 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ માટે જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
Embed widget