શોધખોળ કરો
આ વિવાદિત એક્ટ્રેસે સચિન તેંડુલકર પર લગાવ્યો ગંભીર આરોપ, થઈ ગઈ ટ્રોલ
1/3

શ્રી રેડ્ડીના આ આરોપો પર સચિનના ફેન્સ ભડક્યા અને એક્ટ્રેસને ફેસબુક પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જણાવીએ કે આ પ્રથમ વખત નથી જ્યારે રેડ્ડીએ કોઈ સેલિબ્રિટી પર વ્યક્તિગત આરોપ લગાવ્યા હોય. આ પહેલા તેણે પ્રોડ્યૂસર સુરેશ બાબુના દીકરા પર જાતીષ શોષણનો આરોપ લગાવ્યો હતો.
2/3

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ફિલ્મ પ્રોડ્યૂસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યા બાદ રસ્તા પર કપડા ઉતારીને ચર્ચામાં આવેલ એક્ટ્રેસ શ્રી રેડ્ડી ફરી એક વખત ચર્ચામાં છે. પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ્સ માટે જાણીતી શ્રી રેડ્ડીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Published at : 13 Sep 2018 02:08 PM (IST)
View More





















