શોધખોળ કરો

ભારત સામેની મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો, કેપ્ટન ચંડીમલ પર બે મેચનો પ્રતિબંધ

1/4
 તો બીજી બાજુ ચંડીમલ સિવાય ગત મેચમાં બાંગ્લાદેશી કેપ્ટન મહમુદુલ્લાહને નક્કી કરેલા સમયમાં એક ઓવર ઓછી નાખવા પર દોષી ઠેરવ્યો હતો. જેના કારણે મેચ ફી માંથી 20 ટકા ફી કાપી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે શનિવારે બાંગ્લાદેશે વિશાળ સ્કોર 215 રનનો લક્ષ્ય હાંસલ કરી યજમાન ટીમ શ્રીલંકાને પરાજય આપ્યો હતો.

2/4
 દિનેશ ચંડિમલ હવે ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટ્રાઈ સીરીઝીની આગામી બે મેચમાં શ્રીલંકાની ટીમમાં નહીં રમે. શ્રીલંકાની હજુ ભારત અને બાંગ્લાદેશ સામે એક-એક મેચ રમવાની બાકી છે. જે 12 અને 16 માર્ચે છે. જો શ્રીલંકાની ટીમ ફાઈનલમાં પહોંચશે તો જ ચંડીમલ નિદાહાસ ટ્રોફીમાં નજર આવશે.

3/4
 કોલંબો: બાંગ્લાદેશ સામે મળેલી આકરી હાર બાદ શ્રીલંકાની ટીમને વધુ એક ફટકો પડ્યો છે. શ્રીલંકા ટીમના શોર્ટર ફોર્મેટના કેપ્ટન દિનેશ ચંડીમલને આગામી બે ટી-20 મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈસીસીએ આ નિર્ણય ગત શનિવારે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટના કારણે લીધો છે.

4/4
 શ્રીલંકાની ટીમ બોલિંગ વખતે સમય કરતા ચાર ઓવર પાછળ ચાલી રહી હતી. જેના કારણે આઈસીસીના નિયમ હેઠળ કેપ્ટનને દોષી માનતા કાર્યવાહી કરી હતી. દિનેશ ચંડીમલને ગંભીર ઓવર રેટ અપરાધનો દોષી ગણાવ્યો હતો અને મેચની ફી માંથી 20 ટકા દંડ પણ ફટકાર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget